Entertainment

કવિરાજ જીગ્નેશ બારોટ એ લીધી મર્સીડિઝ કારને પરિવાર સાથે આવી રીતે સ્વાગત કર્યું જુઓ! કિંમત જાણીને તમે પણ કહેશો કે….

ગુજરાતી કલાકારો અને લોક ગાયક કલાકારો હાલમાં ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, હાથમાં છે વ્હીસ્કી અને આંખોમાં પાણ બેવફા સનમ તારી બોવ મેરબાની’ ફેમ ગુજરાતી લોક ગાયક જીગ્નેશ કવિરાજએ એક ખૂબ જ સુંદર અને આલીશાન ગાડી લીધી છે અને આ ખુશ ખબર તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા જીગ્નેશ કવિરાજે ફેસબૂક પર મર્સીડિઝ ગાડીના ફોટો પોસ્ટ કરીએવી વાત લખી છે કે આ જાણીને તમેં પણ ચોંકી જશો.

સિંગિંગની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરતા જીગ્નેશ કવિરાજે અત્યાર સુધીમાં 10થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમજ 300થી વધુ આલ્બમમાં ગીતો ગાયા છે. તેમની ‘જાનુ મારી લાખોમાં એક’, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’ ફિલ્મ હીટ રહી હતી.  ત્યારે હાલમાં તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે જીવી રહ્યા છે. એક સમયે તેમને ખૂબ જ સંઘર્ષ કરેલ છે, ત્યારે આજે આટલી સફળતા મળી છે.

જીવનમાં ખૂબ જ સફળતા મેળવ્યા છતાં પણ પોતાના સંસ્કારોને ક્યારેય નથી ભુલ્યા અને આજે પણ જયારે તેમને આ નવી ગાડી લીધી છે, ત્યારે આ ગાડી ની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો ખરેખર આટલી મોંઘી કાર એ પણ જીગ્નેશ ખરીદતા એવું લાગે છે ભાગ્યે જ એવા ગુજરાતી કલાકારો હશે જેમની પાસે આવી મોંઘી ગાડી હશે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે આટલી કિંમતી કાર ભાગ્ય જ કોઈ કલાકાર પાસે હશે.

જીગ્નેશએ પોતાના પરિવારજનો સાથે આ કારની પૂજા કરી અને ત્યારબાદ ફોટોઝ પડાવીને તેમને ઇન્સ્ટામાં પોસ્ટ કરતા લખ્યું છે કે, જય માતાજી દરેક મિત્રો ને આજે જણાવતા આનંદ થાય છે કે જડીયાવીર દાદા અને હિંગલાજમાં ની અસીમ કૃપા થી આજે મે નવી મર્સીડીસ ગાડી લીધી છે તો માતાજીના આશીર્વાદ હંમેશા રહે એવી પ્રાર્થના. ખરેખર તેમના ચાહકો અને કલાકારોએ શુભેચ્છાઓ પાઠવી છે. મહત્વની વાત એ કે આ કારની માર્કેટ ભાવ 51.72.લાખ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!