ગુટકા કીંગ તરીકે જાણતા રસિકલાલ ના દિકરી ના ભવ્ય લગ્ન યોજાયા ! આ જાણીતા સેલિબ્રીટીઓ એ ખાસ હાજરી આપી, જુવો ખાસ તસવીરો
હાલમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેક જાણીતા કલાકારો અને ઉદ્યોગકારોનાં સંતાનોનાં લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ ગુટખા કિંગ રસિકલાલની વ્હાલી દિકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી માનવામાં આવ્યા, ત્યારે અમે તેમની દીકિના લવન વિશે જણાવીશું. આ લગ્નને માણીને ને તમે પણ ચોંકી જશો.ખરેખર આ ઘટના હાલમાં દરેક વ્યક્તિઓના નજરમાં છે. આમ પણ કહેવાય છે ને એક દીકરીના લગ્ન બાપ ખૂબ જ ધામપૂર્વક ઊજવવામાં આવે છે.
ગુટખા કિંગ તરીકે જાણીતા રસિકલાલ માણિકચંદ ધારીવાલની દીકરી જાહવી આર ધારીવાલે પોતાના લાંબા સમયમાં પ્રેમી પુનિત સાથે લગ્ન કરી લીધા છે. મરાઠી ફિલ્મ પ્રોડ્યુસર પુનિત અને જાહવીના લગ્નનો ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ શાહી લગ્નમાં બૉલીવુડ અને ટીવી જગત સાથે જોડાયેલા અન્ય નામી લોકો પણ હાજર રહ્યા હતા.
લગ્નમાં ટેનિસ ખિલાડી લિએન્ડર પેસ, કિમ શર્મા, યુસુફ઼ પઠાણ, ઇરફાન પઠાણ, શરદ કેલકર, ય ભાનુશાલી જેવા સિતારાઓ નવવિવાહિત જોડીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. જો કે વર્ષ 2017મા રસિકલાલનું નિધન થઇ ગયું હતું છતાં પણ પરિવારે લગ્નને ભવ્ય બનાવવામાં કોઈ ખામી રાખી ન હતી. ડિઝાઈનર લહેંગો પહેરેલી જાહવી પુનિત સાથે ખુબ જ સુંદર લાગી રહી હતી.
લગ્ન પછી પુનિતે કહ્યું કે,”આ એક લાંબી મુસાફરી રહી છે અને આખરે અમારા લગ્ન થઇ ગયા.જેના પર જાહવીએ કહ્યું કે હું ખુશ છું કે આખરે આ વિસ આવી ગયો છે અને હું મારી સફરને એક સાથે આગળ લઇ જવા માટે વધારે રાહ નહિ જોઈ શકું”.
બંન્નેએ 5 ફેબ્રુઆરીના રોજ પુણેમાં સાત ફેરા લીધા હતા.મિત્રોની સાથે આ નવવિવાહિત જોડીએ ખુબ તસવીરો લીધી હતી, જેમાં તેઓ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પુનિતે સોશિયલ સાઇટ્સ દ્વારા જણાવ્યું હતું કે 18 વર્ષ પછી જાહવીએ લગ્ન માટે હા કહી હતી અને તે લગ્ન માટે તૈયાર થઇ હતી.