Gujarat

સુરત મા એકતરફી માથા ફરેલ પ્રેમીએ પરીણીતા ના પતિને વિચીત્ર મોત આપ્યુ! જુવો વિડીઓ

ગ્રીષ્મા સાથે બનેલી ઘટના બાદ અનેક શહેરોમાં આવી એક તરફી ઘટનાઓ બની રહી છે. હાલમાં જાણવા મળ્યું છે કે, સુરત મા એકતરફી માથા ફરેલ પ્રેમીએ પરીણીતા ના પતિને વિચીત્ર મોત આપ્યુ! કે તમે જાણીને ચોંકી જશો. આ ઘટના સુરત શહેરમાં આ એક તરફી પ્રેમની ફરી એક વખત ઘટના બની છે. આ ઘટના વિશે વિસ્તુત જણાવીએ કે આખરે એક પ્રેમીએ પરિણીતાનાં પતિની રીતે હત્યા કરી કે તમે જાણીને ચોકી જશો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સુરતના પલસાણા તાલુકામાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિણીતાના પ્રેમમાં પાગલ એક યુવકે તેના પતિની હત્યા કરી નાંખી છે. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પલસાણા ઇકો ટેકસટાઇલ પાર્કમાં મિલમાં કામ કરતા યુવાનની કાપડના તાકા નીચે લાશ મળી આવી હતી. જોકે ત્યાં લાશ પહોંચી કેવી રીતે તે જાણવા જ્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે હકીકત બહાર આવી હતી.

ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે.આ યુવક એકતરફી પ્રેમ કરતો હોવાની માહિતી બહાર આવી હતી.પલસાણામાં રહેતા આકાશબાબુ કોરી તેની પત્ની સાથે જીવન ગુજારતો હતો. અગાઉ આકાશબાબુની પત્નીની છેડતી કરવાનો પ્રયત્ન કરતા ઝઘડો પણ થયો હતો. સોમવારે રાત્રે આકાશબાબુ સૂતો હતો ત્યારે લક્ષ્મણે કાપડના તાકા તેના પર નાંખી દીધા હતા.જેથી શ્વાસ નહિ લઈ શકવાના કારણે ગૂંગળામણ થી તેનું મોત થયું હતું. પોલીસે પહેલા અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે, વ્યક્તિ પ્રેમને પામવા પોતાની જિંદગી ને બરબાદ કરી નાંખે છે. પોતાના પરિવાર નું પણ નથી વિચાર તો અને ખરેખર પ્રેમ એવો ન હોવો જોઈએ કે તમારૂ પ્રિય પાત્ર તમને ન મળે તો તમેં તેની જિંદગી બરાબાદ કરી નાંખો. સાચો પ્રેમ ક્યારેય પામવા માટે હોતો જ નથી. પ્રેમ તો શાશ્વત છે અને એક તરફી પ્રેમ એ સાચો છે જેમાં તમારું પ્રિય પાત્ર ન મળે તો પણ તેને ખુશ જોઈ શકો અને તેને જિંદગી ભર ચાહત રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!