Entertainment

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સુપર સ્ટાર વિજય દેવરકોંડા વચ્ચે શું ચાલી રહ્યું છે? લગ્નની વાત સામે આવતા રશ્મિકાએ જે કહ્યું જાણીને…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે મનોરંજન ઘણું જરૂરી છે તેવામાં લોકો મનોરંજન મેળવવું માટે અનેક કર્યો કરે છે જે પૈકી લોકોને પોતાના પસંદગીના કલાકારો ની ફિલ્મો જોવી વધુ પસંદ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અનેક ભાષામાં ફિલ્મો બને છે અને આ દરેક ભારતીય ફિલ્મોને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવે છે. લોકો વિવિધ ફિલ્મો અને તેમાં જોવા મળતા કલાકારો ને પણ ઘણો પસંદ કરે છે અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તેને લઈને પણ સંપૂર્ણ જાણ રાખતા હોઈ છે.

તેવામાં હાલમાં આવાજ બે કલાકારો સોસ્યલ મીડિયા પર છવાયેલા છે, મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા પુરા થતાની સાથેજ લગ્નનો સમયગાળો જામી ચુક્યો છે ઠેર ઠેર લગ્નના ગીતો ગવાઈ રહ્યા છે અને લોકો આ માંગલમય સમયગાળા માં ઘણા ધૂમ ધૂમથી લગ્ન કરીને પોતાના જીવનની નવી શરૂઆત કરી ચુક્યા છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે લગ્નનો આ સમયગાળો સામાન્ય વ્યકતિની સાથો સાથ કલાકારો માં પણ જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ લગ્નના ના સમયમાં અનેક કલાકરો પોતાના નવા જીવનસાથી સાથે નવા જીવનો શ્રી ગણેશ કરી ચુક્યા છે. તેવામાં જે પ્રમાણે સોશ્યલ મીડિયા પર માહિતી વાઇરલ થઇ રહી છે તેના પરથી લાગે છે કે આ યાદીમાં હવે નવું નામ જોડાવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર સુપર સ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ના રિલેશન અને તેમના લગ્નને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે.

જો વે તેમના લગ્નને લઈને આવી ચર્ચાઓ શા માટે થઇ રહી છે તે પણ જણાવી દઈએ કે, મળતી માહિતી અનુસાર વિજય અને રશ્મિકા થોડા સમયમાં પોતાની નવી ફિલ્મ સાથે બોલીવુડમા ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જેના કારણે આ બંને કલાકારો હાલમાં મુંબઈમાં છે. જયારે રશ્મીકાએ મુંબઈમાં એક ફ્લેટ પણ ખરીદી લીધો છે.

સૌ પ્રથમ જો વાત વિજય અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ લાઇગર ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યુ કરશે આ ફિલ્મમાં તેમની સાથે અનન્યા પાંડે પણ છે. આ ઉપરાંત જો વાત રશ્મિકા અંગે કરીએ તો તેમણે બોલીવુડમાં બે ફિલ્મો સાઈન કરી છે જે પૈકી પહેલી ફિલ્મ ” મિશન મજનુ ” છે આ ફિલ્મમાં તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. જયારે વાત તેમની બીજી ફિલ્મ અંગે કરીએ તો તેનું નામ ” ગુડ બોય ” છે.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પણ જોવા મળશે. જયારે વાત રશ્મિકા અને વિજય ની ફિલ્મ અંગે કરીએ તો તેઓ સુપર હિટ ફિલ્મ ” ગીત ગોવિંદ ” અને ” ડિયર કોમરેડ ” માં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મમાં બંનેની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી જે બાદ તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા છે. જો કે આ બાબત અંગે હજુ સુધી રશ્મિકા કે વિજય કોઈ તરફ થી ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમણે એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે તેઓ કન્ફેર્ટેબલ લાઈફ પાર્ટનર મેળવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!