રાકેશે બારોટ જોવા મળ્યા પુષ્પા અવતાર મા ! જુવો પુષ્પા સ્ટાઈલ મા કીધું મે જુકેગા નહી…
જ્યાર થી પુષ્પા ફિલ્મ આવી છે, ત્યાર થી લઈને અત્યાર સુધી પુષ્પા નામનો રોગ કોઈપણ વ્યક્તિનાં મગજમાંથી નીકળ્યો નથી! ખરેખર 2021ની આ સૌથી સુપર ડુપર ફિલ્મ છે. અત્યાર સુધી અનેક સાઉથ ફિલ્મો આવી પરતું પુષ્પા એ દર્શકોના દિલો દીમાગમાં એવું રાજ કર્યું કે, આ પાત્ર સૌ કોઈ જીવવા માગે છે. આપણે જાણીએ છે કે, અત્યાર સુધી અનેક કલાકારો અને સામાન્ય લોકો પુષ્પાનાં ડાયલોગ અને એના લુક ની કોપી કરીને રિલ્સ બનાવી રહ્યા છે.
હાલમાં જ ગુજરાતી લોક ગાયક કલાકાર રાકેશ બારોટ એ પણ પુષ્પાની સ્ટાઇલની કોપી કરીને ખૂબ જ સુંદર રિલ્સ બનાવી છે. આ રિલ્સ જોઈને તમે પણ ચોંકી જશો. ખરેખર આ રિલ્સમાં રાકેશ બારોટ પુષ્પાની સ્ટાઇલમાં કહે છે કે, ઝુકેગા નહીં! આ જ સીનમાં રાકેશ બારોટ નો અંદાજ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. રાકેશ બારોટ ની આ સ્ટાઈલ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા છે અને સૌ કોઈ કોમેંટ્સ બોક્સમાં વખાણ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં બૉલીવુડ, હોલીવુડ અને ઢોલિવુડ તેમજ દરેક ફિલ્મ જગતના કલાકારોએ. પુષ્પા રિલ્સ બનાવી છે. માર્કેટિંગ માટે પણ પુષ્પા ફિલ્મનાં ડાયલોગ્સ ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર ની યોજનામાં પણ લોકોને જાગૃત કરવા પુષ્પા ફિલ્મ નાં ડાયલોગ ઉપયોગ લેવાના આવેલ છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય કારણ કે, આ ફિલ્મ ખૂબ જ ઉમદા છે જેના લીધે ભારત ભરમાં પુષ્પાની બોલબાલા છે.
રાકેશ બારોટ પણ ગુજરાતનાં લોકપ્રિય કલાકાર છે, ત્યારે તેમની ઓળખ એક શ્રેષ્ઠ ગાયક કલાકાર તરીકે થાય છે. આજે તેમેન જ્યાતે પુષ્પા નાં અવતારમાં રિલ્સ પોસ્ટ કરી ત્યારે તેમના ચાહકો એકોમેટ્સ કરીને તેમના વખાણ કર્યા હતા. ખરેખર રાકેશ બારોટ ને પહેલીવાર આવા અંદાજમાં જોવા મળ્યા છે. આ વીડિયો અત્યાર સુધી અનેક લોકો જોઈ ચુક્યા છે. તમે જોયો ન હોય તો અત્યારે જ જુઓ અને કહો કે, આખરે આ વિડિયો તમને કેવો લાગ્યો?
View this post on Instagram