400 થી વધુ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી જેમૈની ત્રિવેદી આજે કરે છે આવું કામ! મજબૂરીના લિધે સિનેમા આવ્યા 50 વર્ષ સુધી…
ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી જૈમીની ત્રિવેદી વિશે જાણીશું!કદાચ બની શકે કે, તમે એમને નામથી ન ઓળખતા હોવ પરતું તેમને 90 દશક થી લઈને ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપ્યું છે, 50 વર્ષ સુધી તેમને રંગમંચમાં અભિનયના ઓજસ પાથર્યા છે. દીકરી થી લઈને મા સુધીનાં દરક પાત્રોને બખૂબી ની ભાવ્યા છે. અત્યાર સુધી તેમને સકારાત્મક થી નકારાત્મક પાત્રો ભજવ્યા છે. જેમ બોલીવુડમાં નિરૂપા રોય બોલિવુડમાં ફિલ્મજગતના મા ના પાત્ર માટે જાણીતા હતા તેમ જમૈની ત્રિવેદી ઢોલિવુડમાં મા નાં પાત્ર વધુ જોવા મળ્યા છે.
ચાલો અમે આપને તેમાંના જીવની ખાસ અંગત વાતો વિશે જાણીએ.બાળપણથી જ સ્ટેજ આર્ટિસ્ટ હતા અને તેમને બાળપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો. તેમના પિતાજી આર્ટિસ્ટ હતા આથી 2-3 વર્ષની હતા, ત્યારથી જ હતેમની સાથે સ્ટેજ પર જતા અને 5 વર્ષની ઉંમરમાં મેં પહેલું નાટક કર્યું.
15 વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ ‘સોળે સજ્યા શણગાર’માં કામ કર્યું હતુ. તેમને દરેક પ્રકારના પાત્રો ભજવવા ગમતા હતા અને અત્યાર સુધી, લગભગ 400 ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે
જ્યાં મને ઘણા ગર્વમેન્ટ અને પ્રાઈવેટ એવોર્ડ પણ મળ્યા છે, છતાં પણ ઓડિયન્સનો એવોર્ડ મારા માટે વંદનીય છે. આમ તમારી સાથે જોડાઈને મને આ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા થઈ ગયા છે.સૌથી પહેલી ફિલ્મમાં કામ કરતા પહેલા પ્રાયોરિટી પાત્ર પ્રત્યે હોય છે. જો પાત્ર ગમે તો જ તેઓ ફિલ્મો કે સિરીયલમાં કામ કરે અને. પેમેન્ટ પર પણ કોમ્પ્રોમાઈઝ કરી શકાય પણ રોલ સારો હોવો જોઇએ.કલાકારને સ્ટેજ અને ઓડિયન્સની જ જરૂર હોય છે. આટલું મળવા માત્રથી એક કલાકાર તેની બેસ્ટ પર્ફોમન્સ આપવા સક્ષમ બને છે. મારી એક્ટિંગના 50 વર્ષ તેમને રંગદેવતાને આપ્યા છે.
તેઓ આ ફિલ્મજગતમાં પોતાની મજબૂરીના લીધે આવેલા પરતું આજે તેમને ચાહકવર્ગનો પ્રેમ મળવાથી આજ સુધી અભિનય સાથે જોડાયેલ છે. આજે તેઓ ગુજરાતી ધારવાહિકમાં કામ કરી રહ્યા છે. સોરઠની મિસસી સિંઘમ સીરિયલમાં અમરબાનું પ્રભાવશાળી પાત્ર ભજવી રહ્યા છે. એકાદ વર્ષ પહેલાં તેઓ કેમ છો ફિલ્મમાં અભિનય કરતા જોવા મળ્યા હતા.
