આવુ જોરદાર છે રાજભા ગઢવી નુ ઘર ! જુવો ખાસ તસવીરો અને ઘર નુ નામ પણ એવુ કે…
આપણે જાણીએ છે કે, ગુજરાતી કલાકારો સાથે જોડાયેલ તમામ વાતો આપણને જાણવા ની ઈચ્છા હોય છે. હાલમાં જ્યારે ગાયલ કલાકરોએ કાર ખરીદી કરી છે, ત્યારે આજે અમે આપને એક એવા કલાકાફ વિશે વાત કરીશું જેને ગયા વર્ષમાં જ ઘર ખરીધુ હતું. ત્યારે ચાલો અમે આપને આ ઘર વિશે વધુ માહિતવાર થઈએ કે આખરે આ ઘટનામાં બનાવ શુ બન્યું છે તે જાણીએ.

ગુજરાતી કલાકાર નુ નામ આવે એટલે રાજભા ગઢવી નુ નામ મોખરે આવે રાજભા ગઢવી ના લાખો ચાહકો છે અને લોકપ્રિય કલાકાર છે રાજભા ગઢવી.રાજભા ગઢવી મુળ ગીર ના લીલાપાણી નેસ ના છે. અને ગીર મા જ મોટા થયેલા રાજભા ગઢવી ભણેલા પણ નથી છતા તેમના મુખે થી ઈતિહાસ ની વાતો સાંભળવાની મજા આવે છે અને ઘણુ જાણવા પણ મળે છે.

રાજભા ગઢવી ની કલાકાર બનવાની વાત કોઈ ફિલ્મી સ્ટોરી થી કમ નથી વાળ પણ મા ભેંસો અને ગાયો ચરાવતા વખતે રેડીઓ પર ગીતો અને સંતવાણી સાંભળતા સાંભળતા સીખતા અને આજે પોતાની મહાનતથી કલાકાર મા સારુ એવુ નામ કમાયા છે અને પોતના પરીવાર માટે મકાન પણ બનાવ્યું છે જેના ફોટા સોસીયલ મીડીયા પર તેવો એ શેર કર્યા હતા. અને પોતના ઘર ને ગીર નામ આપ્યુ હતુ.

કહેવાય છે ને કે, દરેક વ્યક્તિનાં જીવનામ ખૂબ જ ખરાબ સમય માંથી પસાર થયેલ પરતું હવે તેમનું સપૂર્ણ જીવન ખૂબ જ વૈભવશાલી છે. તેઓ જ્યારે નવું ઘર ખરીદેલ તયારે આ ઘરની તમામ તસવીરો પોતાના ચાહકવર્ગ સાથે શેર કરી હતી. સૌ કોઈ આ સુખમાં ભાગીદાર બન્યા હતા. ખરેખર રાજભા ગઢવીનું ઘર અતિ મનમોહક છે ને તેમનું ઇન્ટનિયર ડિઝાઈનિંગ અતિ સુંદર છે.

હાલમાં તો આ ઘરમાં રાજભા ગઢવી રહે છે. આટલી સંપત્તિ હોવા છતાં પણ તેઓ રાજા શાહી જેવું ઘર છોડીને નેહમાં અને ગિરમાં જ સમય પસાર કરે છે. આજે તેઓ ભલે વૈભશાળી જીવન વિતાવ્યું હોય પણ આજે તેઓ આટલા આલીશાન ઘરમાં પણ ખૂબ ક શાંતિમય રીતે જીવન ને પસાર કરી રહ્યા છે.આ ઘરની ત્યાર ની તસ્વીરો છે, જ્યારે હજુ તેઓ શ્રી કળશ સ્થાપનાં પણ કરી ન હતી. ત્યારે હવે વિચાર કરો કે, આ ઘર અત્યારે કેટલું સુંદર હશે.
