સુરત : યુ ટ્યુબ પરથી શીખી ATM લુટવા પહોંચી ગયો યુવક પરંતુ આખરે જે થયુ એ જાણીને માથુ પકડી લેશો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ હાલમાં ઈન્ટરનો જમાનો છે. હાલમાં ઈન્ટરનો ના માધ્યમથી લોકો એક બીજા સાથે ઘણા જોડાઈ ગયા છે. લોકો ઈન્ટરનો નો ઉપયોગ એક બીજા સાથે સંકળાયેલા રહેવા એક બીજાને માહિતી અને અન્ય બાબત ને લાગતી વસ્તુઓ નું આદાન પ્રદાન કરવા માટે આવ અનેક માધ્યમ નો ઉપયોગ કરે છે. હાલમાં લગભગ દરેક વસ્તુઓ ઈન્ટર પર હાજર છે અભ્યાસથી લઈને અન્ય બાબત ને લગતી માહિતી પણ હાલમાં ઈન્ટર પર હાજર છે. જોકે અમુક લોકો આવી માહિતી અને અન્ય બાબતનો સારા કામોને બદલે ખોટા કામમાં ઉપયોગ કરે છે.
આ બાબત ઘણી ગંભીર છે. આપણે અહી આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે જીવનમાં પૈસા ઘણા જરૂરી છે અને પૈસા કમાવવા માટે લોકો ઘણી મહેનત કરે છે. પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ પણ બની જાય છે કે જ્યાં લોકો પૈસા કમાવવા માટે ખોટા માર્ગે ચાલ્યા જાય છે. આપણે અહી એવાજ એક બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક વ્યક્તિ પોતાની નાણા ની જરૂરિયાત સંતોષવા માટે જે કરે છે જાણીને ચોકી જાસો.
આ ઘટના સુરત શહેરની છે અહીના વરાછા માં આવેલા એક એસબીઆઈ ના એટીએમ માં એક ચોર ઘુસી જાય છે. અને તે એટીએમ માંથી પૈસા ચોરવા માટે એટીએમ ના પાછલા દરવાજા ને હથોડી અને આરી વડે તોડવાનો પ્રયાસ કરે છે. અને પૈસા ચોરવાની કોસિસ કરે છે. પરંતુ જયારે આ ચોર એટીએમ ને તોડવાનું કરે શરુ કરે છે. ત્યારે એસબીઆઈ ની પુણે સ્થિત કંટ્રોલ રૂમમાં તેની જાણ થઇ જાય છે. જે બાદ પુણે કંટ્રોલ રૂમ તરત જ સુરત પોલીસ નો સંપર્ક કરે છે. જે બાદ માત્ર ૧૦ મીનીટમાં પોલીસ આ ચોરને પકડી પાડે છે.
જે બાદ પૂછતાછ માં માલુમ પડે છે કે આ ચોરનું નામ બબલુ પારસનાથ વર્મા છે કે જે એલ એચ રોડ પાસે આવેલ ઝૂપડ પટ્ટીમાં રહે છે અને એમરોડરી નું કામ કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમને કામ ના મળતા અને પૈસા ની જરૂર ઉભી થતા આવું કામ કર્યા હોવાનું જણાવ્યું પોલીસ ને બબલુ પાસેથી હથોડી અને આરી જેવા અનેક હ્થ્યાર પણ મળ્યા અને જાણવા મળ્યું કે તેણે ઈન્ટર પર એટીએમ કઈ રીતે તોડવામાં આવે છે તેના વીડિઓ જોઇને ચોરી કરવાનું વિચાર્યું.
