લગ્ન બાદ પતિ સાથે અદમાન નિકોબાર ફરવા ગયા છે અલ્પા બેન પટેલ ! જુવો ખાસ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે લગ્ન બાદ દરેક કપલ હનીમૂન પર જાય છે. ગયા વર્ષે જ્યારે અલ્પાબેન પટેલના લગ્ન થયા હતા ત્યારે તેઓ પોતાના પતિ ઉદય ગજેરા સાથે અદમાન નિકોબાર હનીમૂન માટે ગયા હતા તેમજ તેમણે હનિમુનની તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી. ખરેખર આ તસવીરો ને તમે ફરી એકવાર નિહાળી શકો એટલે આપના માટે અમે આ ખાસ બ્લોગ લાવ્યા છીએ.

ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલના લગ્ન તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ થયા હતા ત્યારે આ લગ્નની સુંદર તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પોતાના લગ્નની પહેલા તેઓએ પ્રી વેડિંગ ફોટોશૂટ રાજસ્થાનના ઉદયપુરમાં કરાવ્યું હતું આ ઉપરાંત બંનેનું એક ગીત પર રિલીઝ કરાયું હતું. જેનુ નામ સથવારો હતો જે youtube પર નિહાળી શકો છો આ ઉપરાંત લગ્ન બાદ અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા એક ખાસ જગ્યા પર પ્રવાસે ગયા છે.

સામાન્ય રીતે બોલીવુડ કપલ કે સેલિબ્રિટી માલદીવ અથવા કોઈ વિદેશ પ્રવાસે જતા હોય છે ત્યારે અલ્પાબેન પટેલ લગ્ન બાદ પોતાનો પહેલો પ્રવાસ તેઓએ એક ખાસ જગ્યા પર ભારતમાં આવેલી છે જેનું નામ અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં પહોંચી ગયા છે

આ પ્રવાસની કેટલીક તસવીરો અલ્પાબેન પટેલ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલ બંને સાથે જોવા મળી રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે
View this post on Instagram
જો અલ્પા બેન પટેલ ની વાત કરીએ તો તેવો અમરેલી ના એક નાના એવા ગામડા માથી સંઘર્ષ કરી સંગી ક્ષેત્ર મા નામ બનાવ્યુ છે. અલ્પા બેન પટેલ ના પિતા નુ નાનપણ મા જ નિધન થયું હતુ છતા જીવન મા હાર નહતી માની અને હવે ગુજરાત ના ખ્યાતનામ કલાકારો મા અલ્પા બેન પટેલ નુ પણ નામ આવે છે.
View this post on Instagram
અલ્પાબેન પટેલ જયાં હનીમુન માટે ગયા છે તે સ્થળ ની વાત કરવામા આવે તો એક એ ભારત નો ટાપુ છે અના ફરવા માટે ને ઉત્તમ સ્થળ મનાઈ છે અંદમાન નિકોબાર ટાપુ પર ફરવા માટેના અનેક બીચ અને પોઈન્ટ આવેલા છે આ ઉપરાંત ત્યા હેરીટેજ જગ્યાઓ પણ આવાલી છે અને ત્યા ની વર્ષો જુની જેલ ઘણી ફેમસ છે.
View this post on Instagram
