Viral video

લગ્ન સમયે કન્યાએ કર્યું એવું કે લોકો ડરી ગયા! વીડિઓ જોયા પછી તમે પણ કહેશો કે આ શું કરી રહી છે કન્યા?

મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલમાં લગ્નનો સમયગાળો ચારે તરફ જોવા મળી રહ્યો છે. લગ્નના મંગલમય ગીતો ના અવાજ આપણા કાને પડી રહ્યા છે. તેવામાં લગ્નના આ પવિત્ર સમયમાં અનેક દંપતી પોતાના નવા જીવનની શરૂઆત કરશે. આપણે સૌ જાણીએ કે આપણા દેશમાં લોકો દ્વારા લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે, લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. અને લગ્નને એક પ્રસંગ તરીકે પણ ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે તેમના લગ્ન ઘણા મહત્વના હોઈ છે.

દરેક વ્યક્તિ ની ઈચ્છા પોતાના લગ્નને વધુ ખાસ અને અન્ય કરતા અલગ બનાવવાની હોઈ છે. આ માટે લોકો અનેક મહેનત પણ કરે છે. લગ્નના ડેકોરેશન થી લઈને લગ્નના ડાન્સ અને લગ્નમાં વર કન્યાના કપડા અને તેમની એન્ટ્રી વગેરે બાબત ને લઈને ઘણી વિચારના કરવામાં આવે છે. વર અને કન્યા એક બીજા ને અને લગ્નમાં હાજર લોકોને ઘણી વખત પોતાના કાર્યને લઈને ઘણા આશ્ચર્ય ચકિત કરી મુકે છે.

આપણે સૌ સોસ્યલ મીડયા પર અવાર નવાર લગ્નને લઈને અનેક વીડિઓ જોઈએ છીએ જે પૈકી અમુક વીડિઓ લોકોને ઘણા પ્રભાવિત કરે છે જયારે અમુક વીડિઓ જોઇને લોકો વિચારતા રહી જાય છે. હાલમાં સોસ્યલ મીડયા પર આવોજ એક વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો વાત વાયરલ થતા વીડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વીડિઓ લગ્નનો છે. અને એક કન્યા લગ્નના પોશાકમાં લગ્ન સ્થળે ઉભી છે.

આ સમયે કન્યાના હાથમાં એક બંધુક છે. જે બાદ તે જોત જોતામાં હવામાં ત્રણ રાઉન્ડ ગોળીઓના ફાયર કરે છે. આ સમયે હાજર દરેક લોકો કન્યાના આવા સ્વેગના વખાણ કરે છે અને ગોળીઓ ના કારણે ડર પણ અનુભવે છે. જોકે હાલમાં વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ છે અત્યાર સુધીમાં આ વીડિઓ ૧૦ લાખ કરતા વધુ લોકોએ જોયો છે જયારે ૬૭ હજાર કરતા વધુ લાઈક પણ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepesh Thakur (@deepesh966)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!