Gujarat

જેલમાં બેઠા બેઠા પણ ફેનિલે કર્યું એવું કાંડ કે જાણીને સૌ કોઈ ચોકી ગયા! એક યુવતીને ફોન કરીને..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ફેનીલ નામના એક તરફ પાગલ પ્રેમીએ ગ્રીસમાં નામની માસુમ યુક્તિ ની પરિવાર સામે જ જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી જે બાબત ને લઈને આજે પણ આખા રાજ્યમાં શોકનો માહોલ છે સૌ કોઈ ફેનીલ ને આકરી સજા મળે તથા ગ્રીસમાં તુરંત જ ન્યાય મળે તેવી માંગ કરે છે જોકે હાલમાં પોલીસ દ્વારા ફેનીલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે અને ડે ટૂ ડે સુનાવણી દ્વારા ગ્રીસમાં હત્યા કેસને ઉકેલીને આરોપીને યોગ્ય સજા મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

પરંતુ જેમ જેમ ગ્રીસમાં હત્યાનો કેસ આગળ વધી રહ્યો છે તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ઉપરાંત ફેનીલ પણ કોર્ટમાં અને જેલમાં એવી હરકતો કરી રહ્યો છે કે જેના કારણે સૌ કોઈ ચોંકી જાય છે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ કોર્ટની સુનાવણી દરમિયાન ફેનીલ બેભાન થઈ પડી ગયો હતો

જોકે હાલમાં આરોપી પોતાનો ગુનો માનવા તૈયાર નથી પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ તમામ દસ્તાવેજો અને સાક્ષીઓની તપાસ ચાલી રહી છે સાક્ષીઓની સર તપાસ અને ઉલટ તપાસ કરીને તેમની જુબાની લેવામાં આવી રહી છે થોડા સમય પહેલાં જ ગ્રીસમાં એની માતાને પણ જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ પુત્રીને યાદ કરીને હૈયાફાટ રૂદન કર્યું હતું.

તેવામાં આજે ફરી એક વાર ફેનીલ એ એવું કારસ્તાન કર્યું છે સૌ કોઈ ચોંકી ગયા છે જણાવી દઈએ કે જેલમાં બંધ ફેનીલ એ ક્રિષ્ના નામની યુવતી સાથે વાત કરવાની ઈચ્છા પોલીસ સમક્ષ રજૂ કરી હતી જે બાદ પરવાનગી મળતા ફેનીલ અને ક્રિષ્ના ને વાત કરાવવામાં આવી હતી જણાવી દઈએ કે ક્રિષ્ના ને ફેનીલ પોતાની બહેન માને છે ફેનીલ એ ક્રિષ્ના ને ફોન કર્યો અને કહ્યું આજે બપોરે બે વાગ્યે તે કોર્ટમાં આવે અને ફેનિલ ના પક્ષ માં બયાન આપે જોકે ક્રિષ્ના એ ફેનીલ ની આ વાત માની નહિ અને તેણે સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી

ફેનીલ ના આવા કૃત્ય થી સૌ કોઈ હેરાન રહી ગયા આ બાબત અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે ફેનીલ પોતાને મળેલી છૂટ નો ખોટો ઉપયોગ કરે છે.આ બાબતને લઈને તેમણે કાર્યવાહી કરવા અંગે પણ માંગ કરી જો વાત કૃષ્ણ આ અંગે કરીએ તો ક્રિષ્ના એ કોર્ટમાં જુબાની આપતાં જણાવ્યું કે ગ્રીસમાં ફેનીલ ને પસંદ કરતી ન હતી ફેનીલ તેની પાછળ પડયો હતો તે જ્યારે પણ કોલેજ આવતો ત્યારે ગ્રીસમાં ને મારવાની વાત કરતો હતો.

ક્રિષ્ના એ વધુમાં એ પણ જણાવ્યું ગ્રીસમાં ની હત્યા પહેલા ફેનીલ એ તેને ફોન કરેલો અને ગ્રીસમાં ને મારવાની વાત જણાવી હતી પરંતુ ક્રિષ્ના આ વાતને ગંભીરતાથી લીધી ન હતી કારણ કે આ અગાઉ અનેક વખત ફેનીલે ગ્રીસમાં ને મારવાની વાત કરી હતી પરંતુ જ્યારે બીજા દિવસે હત્યા અંગે માહિતી મળી ત્યારે તે ચોંકી ગઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!