“કચ્ચા બદામ” ગીત પર નાનકડી બાળકીએ એવા સ્ટેપ કર્યા કે સૌના દિલ જીતી લીધા ! જુવો વિડીઓ
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જ્યાં પળભરમાં દરેક વસ્તુઓ વાયરલ થઈ જાય છે. એક નાની એવી વાત આખા વિશ્વાન ખૂણે ખૂણે પહોંચી જતી હોય છે. હાલમાં જ આ વર્ષના શરૂઆતમાં જ અનેક એવા વીડિયો અને વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં પોતાનું પ્રભુતવ જમાવ્યું. આપણે જાણીએ છે કે, રાનું મંડલ, બાબા, બચપણ કા પ્યાર એટલું વાયરલ થયું કે, આ તમામ વ્યક્તિઓ રાતો રાત લોકપ્રિય બની ગયેલ.
સોશીયલ મીડિયાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે બદલાય જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું એક એક બાળકી વિશે જે હાલમાં કચા બદામ વીડિયો થી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. આપણે જાણીએ છે કે, નાના બાળકો ખૂબ જ રમજું આદાઓ થી લોકપ્રિય બની જાય છે. ત્યારે હાલમાં એક નાની એવી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આપણે જાણીએ છે કે, કચ્ચા બદામ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. છેલ્લા 4 મહિનાથી આ ગીત સોશિયલ મીડિયા પર છવાયેલું છે. રીલ હોય કે સોશિયલ મીડિયા પર સ્ટોરી, લોકો આ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર શેર કરે છે. ત્યારે હાલમાં જ એક છોકરીનો કચ્ચા બદામ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી કચ્ચા બદામ ગીત પર ખૂબ જ ક્યૂટ અંદાજમાં ડાન્સ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આગણવાળીમાં આ નાની બાળકી ડાન્સ કરી રહી છે અને તેને સ્કૂલ ડ્રેશ પહેર્યો છે તેની ક્યુટનેસ જોઈને વીડિયો શેર કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને અવનીશ શરણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે અવનીશે એક કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘સૌથી સુંદર ‘કાચી બદામ’.આ વીડિયોને 138,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે.
સાથે જ આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. ટ્વીટર પર 12,900 લોકોએ આ વિડીયો ને લાઈક કર્યો છે અને 1,700 થી વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.પશ્ચિમ બંગાળમાં મગફળી વેચતા ભુબન બડયાકરને કચ્ચા બદામ ગીતના લીધે ખૂબ ફેમ મળી છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો. નાના એક્ટરો થી લઈને મોટા મોટા સેલિબ્રિટી પણ આ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.ખાસ કરીને એક યુવતી આ વીડિયો દ્વારા ખૂબ જ ફેમસ થયેલ.
Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X
— Awanish Sharan (@AwanishSharan) March 13, 2022
