સુરત જીલ્લા મા આ જગ્યા પર સહ પરીવાર સાથે દિપડો જોવા મળ્યો ! જુવો વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં સિંહના વીડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે. આ વીડિયો મુખ્યત્વે જંગલની આસપાસ આવેલ ગામના જ હોય છે. જેમાં તેઓ લટાર મારતા જોવા મળે છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક દીપડાનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં માત્ર દીપડો જ નહીં પરંતુ તેનો પૂરો પરિવાર છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ વીડિયો ક્યાં જગ્યાનો છે.
હાલમાં સોશિયલ મીડિયના વીડિયો ખૂબ જ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ જ બગુમરા ગામના ફાર્મ હાઉસની છે. જેમાં તમે જોઈ શકો છો કે એક દીપડો તેના બે બાળકો સાથે ખેતરની અંદર અને બહાર ઘૂસી ગયો છે. નસીબની વાત એ હતી કે તે સમયે સુરતના આ ફાર્મ હાઉસમાં બાળકો સાથે ઘૂસેલા દીપડાની સામે કોઈ માનવી આવ્યો ન હતો, નહીંતર કંઈ પણ થઈ શક્યું હોત.
સુરતના ફાર્મ હાઉસમાં કેદ થયેલા આ અલગ અલગ સીસીટીવીમાં એક નર અને માદા દીપડો પણ તેમના બે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતના દક્ષિણ ભાગમાં આવતા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ગાઢ જંગલોથી ઘેરાયેલા છે, જેમાં દીપડાઓની સંખ્યા મોટા પાયે છે. આમ પણ દીપડો એક એવું પ્રાણી છે જે, જંગલોની બહાર વધુ ફરે છે અને આવરનાર ગામડાઓ કે શહેરમાં ઘુસી જાય છે. ત્યારે
ખરેખર આ ઘટના ખૂબ જ રોમાંચક છે.
દીપડાઓનું શહેરમાં અને ગામડાઓમાં આવવું કારણ એ છે. આ એક જંગલી પ્રાણી છે, દીપડો રખડે છે અને માનવ વસાહત તરફ ચાલે છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ઘણા ગામડાઓમાં ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દીપડા જંગલોમાંથી માનવ વસાહતમાં આવી જાય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે.ખાસ કરીને દીપડાઓ શિકારની ઘટનાઓ વધુ જોવા મળે છે.