Entertainment

કિંજલ દવે એ “ડિઝીની વર્લ્ડ” ની મુલાકાત લીધી! જુવો ખાસ તસવીરો અને

આ મહિનાની શરૂઆતમાં દરેક ગુજરાતી ગાયક કલાકારો વિદેશના પ્રવાસ પર નીકળી ગયા છે. ત્યારે હાલમાં ગુજરાતી સિંગર કિંજલ દવે ચર્ચાનો વિષય બની છે. પહેલા દુબઇ અને પછી અમેરિકાનાં પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં કિંજલ દવે એ ડિઝની લેન્ડની તસ્વીરો અપલોડ કરી છે. આ તસ્વીરમાં તેને જે કેપશનમાં લખ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો.

આ તમામ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
તમે જોઈ શકશો કે, કિંજલ દવે કંઈ રીતે ડિઝનીલેન્ડમાં આંનદ માણી રહી છે. ડિઝની કેપ પહેરીને તેને ફોટોઝ ક્લીક કરાવેલ છે. આ તમામ તસ્વીરો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌ કોઈ તેમના ચાહકો એ કોમેંટ્સ કરીને કિંજલનાં વખાણ કર્યા છે. આ તમામ તસ્વીરો કિંજલ દવે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે જોઈ શકશો કે કંઈ રીતે કિંજલ અલગ અલગ પોઝમાં ફોટોઝ ક્લિક કરાવેલ છે.

આ પહેલા પણ કિંજલ એ પોતાના થનાર પતિ પવન જોશી સાથે જ્યારે દુબઈના પ્રવાસે ગયેલ, ત્યારે પણ તેને દુબઈના દરેક જગ્યાના ફોટોઝ પોસ્ટ કર્યા હતા અને તેમના ચાહકો એ પણ કોમેંટ્સ કરીને આ તમામ ફોટોઝના ખૂબ જ વખાણ કર્યા હતા. ખરેખર જ્યાર થી કિંજલ દવે ને લોકપ્રિયતા મળી છે ત્યાર થી લઈને અત્યાર સુધી અનેક વિદેશોમાં તે ફરી આવું ચૂકી છે.

હજુ દુબાઈનો પ્રવાસ પૂરો થયા તેના 3 દિવસ નોહતા થયાને અમેરિકાના પ્રવાસે ગયેલ. કિંજલ જ્યારે અમેરીકા પહોંચી ત્યારે તેને ફ્લોરિડાની તસવિરો પોસ્ટ કરેલ. હાલના આ ડિઝની લેન્ડની તસ્વીરો ચર્ચાનો વિષય બની ગઈ છે. ખરેખર કિંજલ દવે પોતાની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે અને તેમનાં ચાહકવર્ગ તેમની એક એક પલની ખબર જાણવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તો કિંજલ દવે ડિઝની લેન્ડના લીધે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!