સંજય રાવલે વિડીઓ મા લાઈવ આવી એવી વાત જણાવી કે દરેક લોકોએ આ વાત જાણવી જોઈએ! જુવો વિડીઓ
આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે રોડ અકસ્તમાત વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ સંજય રાવલ લાઈવ દરમિયાન મહત્વની વાત શેર કરી છે. આ વાત જાણીને તમે પણ આશ્ચય પામી જશો કે, આખરે જાહેરમાં કોઈ વ્યક્તિ આવી કંઈ રિતે બોલી શકે છે. આપણે જાણીએ છે કે, સંજય રાવલ સ્પષ્ટ વક્તા છે અને તેમનું મોટિવેશન જીવનમાં દરેક માણસ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
એક તરફ દિવસે ને દિવસે રોડ અકસ્તમાતના બનાવો બની રહ્યા છે, ત્યારે ચાલુ લાઈવ દરમિયાન સંજય રાવલ રોડ સેફટી અંગે મહત્વના લોકોને સૂચનાઓ અને જરૂરી સલાહો આપી છે. સંજય રાવલ આ લાઈવમાં કહ્યું કે મેં મારો ભાઇ પણ રોડ અકસ્તમાતના લીધે જ ગુમાવ્યો છે ત્યારે તેઓ રોડ સલામતી વિશે વાત કરી છે કારણ કે,આજમાં સમયમાં દરેક ને ઉતાવળ જ છે અને કોઈને પણ ધીરજ નથી રાખવી અને વહેલા પુગવાની રાહમાં ન થવાનું થઈ જતું હોય છે. યુવાનો પણ બાઇક ચલાવતી વખતે પોતાની સલામતી ધ્યાનમાં નથી રાખતા અને ફૂલ સ્પીડમાં બાઇક ચલાવે છે જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે.
સંજય ચાલુ દરમિયાન ખાસ સૂચનાઓ આપી છે કે, કંઈ રીતે ડ્રાઇવિંગ કરવું જોઈએ અને કંઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. નાની નાની એવી વાતો કરી છે જે આપણા જીવનને સુરક્ષિત બનાવી શકે છે. આજના સમયમાં આપણે પોતાનું ધ્યાન રાખવામાં નું જ ભુલી જાયે છીએ. ભણેલા લોકો પણ આવી ભૂલ કરે છે અને આજ કારણે દિવસે ને દિવસે રોડ અકસ્તમાત ન બનાવો બને છે. એક પણ દિવસ એવો નથી હોતો કે રોડ અકસ્તમાત ન થયો હોય.
ચાલુ લાઈવમાં સંજય રાવલનો કહેવાનો ખરો સંદેશ એ હતો કે, વાહન ચલાવતી વખતે સિટ બેલ્ટ અવશ્ય બાંધવો અને ખાસ તો હેલ્મેટ ક્ચારેય પણ ન ભૂલવું જોઈએ. આ બે શસ્ત્રો છે જે તમારા જીવનને સુરક્ષિત રાખી શકે છે. જો તમેં રોડ સુરક્ષા સલામતીના નિયમોનું પાલન કરશો તો તમારું જીવન સુરક્ષિત રહેશે. વાહન ચલાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરે આપણી કોઈ રાહ જોઈ રહ્યું છે. સંજય રાવલનો આ વીડિયો તમે અવશ્ય સાંભળશો તેમને ખૂબ જ સરસ વાત કરી છે.