India

પિતા એ પુત્ર ને જીવતો સળગાવી દીધો ! કારણ જાણી ને આચકો લાગશે, જુવો વિડીઓ….

હાલના ષમય મા અનેક એવો ઘટનાઓ સામે આવે છે જે જાણી ને આપણુ હૈયુ હચમચી જાય છે ત્યારે અનેક ઘટના ઓ એવી સામે આવે છે જે ખરખેર માનવ સંબંધો ને લજવે છે. એવી જ એક ઘટના સામે આવી છે જેમા એક પિતા એ પોતાના જ પુત્ર ને થીનર છાટી ને જીવતો સળગાવાની ઘટના સામે આવી છે જેનો સીસીટીવી વિડીઓ હાલ સોસીયલ મિડીઆ પર વાયરલ થયો છે.

જો આ ઘટનાની વાત કરવામા આવે તો આ ઘટના બેંગલુરુના ચામરાજપેટમા બની હતી. મળતી માહિતી પ્રમાણ ચામરાજપેટ મા 55 વર્ષિય પિતા સુરેન્દ્ર અને તેમના 25 વર્ષિય પુત્ર અર્પિત વચ્ચે બિઝનેસને લઈને થોડાક દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. પિતા સુરેન્દ્ર ફેબ્રિકેશનનો વેપાર કરે છે. તેનો પુત્ર અર્પિત દુકાન ચલાવતો હતો. અને અર્પિત ના પિતા 1.5 કરોડ નો હિસાબ માગ્યો હતો પરંતુ અર્પિત હિસાબ ના આપી શક્યો ન હતો અને પિતા એ ગુસ્સે ભરાઈ જીકરા ને જીવતો સળગાવી દીધો હતો.

ઘટના ના દિવસે પિતા અને પુત્ર વચ્ચે 25 મીનીટ જેટલી માથાકૂટ ચાલી હતી જ્યાર બાદ પિતા એ દિકરા પર થીનર નાખ્યુ હતુ અને પછી એક દીવાસળી નાખતા પુત્ર અર્પિત ત્યા જ ભડકો થયો હતો અને પોતાને બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યો હતો જ્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા અર્પિત ને હૉસ્પિટલે ખેસેડવા મા આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન તારીખ 7 એપ્રિલ ના રોજ તેનુ મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટના એક સીસીટીવી મા રેકોર્ડ થય હતી જે હાલ સોસીયલ મિડીઆ પર વાયરલ થય છે.

આ ઘટના અંગે જાણવા મળેલ કે પિતા બિઝનેસ મા થયેલા નુકસાન ને લીધે ઘણા નારાજ હતા અને અગાવ પણ બન્ને વચ્ચે માથાકૂટ થયેલી હતી જ્યારે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજીવ પાટીલે જણાવ્યું હતું કે સુરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ IPCની કલમ 302 અંતર્ગત હત્યાનો કેસ દાખલ કરાયો છે. હત્યાનું કારણ ફાઇનાન્શિયલ ડીલિંગ છે. એને લઈને 15-20 મિનિટ સુધી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થતો રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!