નવસારી નો શરમજનક ઘટના ! નહાતી યુવતીનો બહેનપણીએ વીડિયો ઉતાર્યો અને પછી…
દિવસે ને દિવસે એવા બનાવો બની રહ્યા છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર હાલમાં બનાવ એવો બન્યો કે, નવસારીમાં શરમજનક ઘટના ઘટી જેમાં બહેનપણીએ નહાતી યુવતીનો વીડિયો ઉતાર્યો અને પછી જે થયું એ ચોંકાવનારૂ હતું અને ક્યાં કારણે આ વીડિયો ઉતાર્યો એ કારણ પણ ખૂંબ જ ચોંકાવનાર છે. આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.
હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું કે, જલાલપોરના પતિ થી અલગ રહેતી યુવતીનો નહોતો હોવાનો વીડિયો વાયરલ થયેલ અને આ વીડિયો તેની જ બહેનપણી એ ઉતારેલ અને વીડિયો તેના પૂર્વ પ્રેમીને મોકલ્યો હતો. આ ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. આ કારણે યુવતીએ જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ હાથ ધરીને તાત્કાલિક બને આરોપીઓને પકડી પાડ્યા. આ ઘટના વિશે વધુ માહિતી મેળવી એ તો બંને હેનપણીનો સંબંધ ગાઢ હતો. બન્ને એકબીજા પર વિશ્વાસ ધરાવતી હતી અને એક દિવસે બંને એ એક જ બાથરૂમમાં સાથે નહાવાનું નક્કી કર્યું હતું આ દરમિયાન આરોપી યુવતીએ એ છુપાઈને પીડિત યુવતીનો નગ્ન અવસ્થાનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.
એ વીડિયો પોતાના પૂર્વ પ્રેમી મિત્તલ ટંડેલને સેન્ડ કર્યો હતો અને તેણે આ વીડિયો ગામમાં અન્ય લોકોને સેન્ડ કરતાં યુવતી ફરિયાદ નોંધાવેલ. આ સમગ્ર ઘટના એક વર્ષ પહેલાં બની હતી. 3 માસ પહેલા ગામમાં સોશિયલ મીડિયા મારફત આ વીડિયો વાઇરલ થયો હતો.આ કિસ્સો દરેક લોકો માટે ચેતવણી રૂપ સમાન છે.ખરેખર કહેવાય છે ને કે, વિશ્વાસઘાત એજ વ્યક્તિ કરે જે આપણા પોતાના હોય. આમ પણ આવા કિસ્સાઓ અનેકવાર બને છે જેના થી આપણે સાવચેત રહેવું જોઈએ કે, જેથી કરીને બવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
