ગુજરાતી લોક ગાયક રશ્મિતાબેન રબારીએ ખરીદી લાખો રુપીયા ની કાર ! જુવો આવી રીતે સ્વાગત કર્યુ નવી કાર નુ….
ગુજરાત મા અનેક નામી કલાકારો છે જેમણે ગુજરાતમા તો નામ બનાવ્યુ જ છે સાથે સાથે દેશ વિદેશ મા પણ પોતાની છાપ છોડી છે અને અનેક કાર્યક્રમો કર્યા છે. જેમા મહીલા ગાયકો મા અલ્પાબેન પટેલ , કીંજલ દવે , ગીતાબેન રબારી, રશ્મિતાબેન રબારી સહીતના અનેક કલાકરો છે તાજેતર મા જ અનેક કલાકરો એ નવી કાર ની ખરીદી કરી છે જેમા કીંજલ દવે એ મરસડીઝ , કિર્તીદાન ગઢવી એ ટોયાટા આ ઉપરાંત જીગ્નેશ કવિરાજે પણ નવી કાર ખરીદી છે. જ્યારે હવે રશ્મિતાબેન રબારી પણ નવી કાર ખરીદી છે.
રશ્મિતાબેન રબારી એ instagram પર એક વિડીયો શેર કરી ને લખ્યુ હતુ કે “ઠાકર અને માતાજી ના આશિર્વાદ થી” વિડીઓ મા રશ્મિતાબેન પોતાની નવી કાર નુ ચાંદલા કરી સ્વાગત કરી રહ્યા છે અને અને પછી કાર ચલાવી સંતો અને વડીલો ના આશિર્વાદ લેતા અને પરીવાર ના બાળકો સાથે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. રશ્મિતાબેન રબારી એ ટોયાટા ની ફોરચુનર ની કાર ખરીરી કરી છે.
રશ્મિતાબેન રબારી વિશે વાત કરીએ તો ગુજરાત ના જાણીતા લોક ગાયક છે અને તેવોની ઘણી લોક ચાહતા છે. સોસીયલ મિડીઆ પર મોડુ ફેન ફોલોઈગ ધરાવે છે. રશ્મિતાબેન નો જન્મ 26 એપ્રિલ 1995 ના રોજ કાલાવાડ તાલુકા ના બાંગા ગામ મા થયો હતો. રશ્મિતાબેન ને નાનપણ થી જ ગાવાનો શોખ હતો અને તેવો શાળા મા ભજન ગીતો ગાતા હતા.
જ્યારે રશ્મિતાબેન ના જીવન નો સફળતા મા તેમની માતા નો મોટો ફાળો રહેલો છે. આજે રશ્મિતાબેન અનેક પ્રોગ્રામ મા જોવા મળે છે અને તેવો મોટે ભાગે રબારી સામાજ પારંપારિક પહેરવેશ મા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે રશ્મિતાબેન સામાન્ય રીતે પહેલા નાના કાર્યક્રમો મા ભાગ લેતા હતા પરંતુ એક વાર કિર્તીદાન ગઢવી સાથે એક મોટા કાર્યક્રમ મા પર્ફોમન્સ આપ્યુ હતુ જયાર બાદ તેવો ને ઘણો આત્મવિશ્વાસ આવ્યો હતો જ્યારે આજે ગુજરાત ના નામચીન કલાકારો મા રશ્મિતાબેન રબારી ની ગણતરી થાય છે.
View this post on Instagram