Viral video

જે સાપ જોઈ ભલભલા પુરુષો ડરી જાય તે સાપ સાથે આ મહીલા એ કેવી કહકત કરી જુવો વિડીઓ ! પણ છેલ્લે જે થયુ..

સોશિયલ મીડિયામાં આપણે અનેક પ્રકારના વાયરલ થતા વીડિયો જોતાં હોય છે, જેમાં કોઈ વીડિયો રમુજી હોય તો કોઈ ચોંકાવનાર પણ હોય છે, જેને જોઈને વિશ્વાસ પણ ન આવે કે, આવી ઘટના પણ ઘટી શકે. હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી સાપને કિસ કરી રહી છે. આ વાત વાંચીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે પરતું જ્યારે તમે આ યુવતીનો વીડિયો જોશો ત્યારે તમે પણ ચોંકી જશો.

સાપ એક એવો જીવ જંતુ છે, જેના થી કોઈપણ વ્યક્તિનાં મનમાં ડર હોય છે. એક સામાન્ય વંદો કે ગરોળી થી વ્યક્તિ ડરતું હોય તો વિચાર કરો કે સાપ ને પકડવાની હિંમત કંઈ રીતે કરી શકાય? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં યુવતીનું સાહસિપણું જોવા મળી રહ્યું છે. ત્યારે ખરેખર આ વીડિયો પહેલી નજરે જોતા એમ જ વિચાર આવે કે, આ યુવતીને જરા પણ ડર નહીં લાગ્યો હોય.

આવી હરક્ત ક્યારે જીવન જોખમનું કારણ બની શકે છે. વીડિયોમાં જોઈ શકો છો કે, કાળા રંગનો વિશાળકાય સાપ ફેણ ચઢાવી ને ઉભો છે, ત્યારે જ એક યુવતી આવીને સાપને લીપ કિસ કરે છે એ પણ બે વાર. આ હોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે. બની શકે આ સાપ બિનઝેરી હોય કે પછી સાપનું ઝેર ઉતારી લેવામાં આવ્યું હોય પરંતુ આવી રીતે જોખમ લેવું તેનું ગંભીર પરિણામ આવી શકે છે.

આ વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક મહિલા હોવા છતાં પણ હિંમત ભેર સાથે તેને સાપ ને કિસ કરી. આવું કાર્ય તો કોઈ પુરુષ પણ ન કરી શકે. ખરેખર આ વિડિયોની ઘટના આશ્ચયજનક છે પરંતુ સત્ય પણ છે. આવી તો સોશિયલ મીડિયામાં અનેક ઘટનાઓ વાયરક થતી હોય છે, જેમાં બાળકો પણ સાપ સાથે રમી રહ્યા હોય છે. હાલમાં જ એક વ્યક્તિનો સિંહણ સાથેની રમતનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે આ લીપ કિસ નો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!