લોકોની નજર સામે જ આત્મહત્યા કરવા ખુબ ઉચાઈથી કુદી યુવતી નીચે જવાનો એ ચાદર મા જીલી પરંતુ….
આજના યુવક યુવતીઓ શુ કરે તનુ નક્કી જ નથી હોતુ ગઈ કાલે સવારના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર એક યુવતી ચડી ગઈ હતી ત્યા થી કુદી જવાની તૈયારી મા હતી ત્યા CISF ના જવાનો નુ ધ્યાન તેના પર ગયુ હતુ અને તને ના કુદવા માટે અપીલ કરી હતી પરંતુ યુવતી કોઈની વાત માનીન હોતી અને ત્યા થી કુદી હતી. યુવતી હજી ઉપરથી કુદે એ પહેલા જ નીચે પણ કેટલાક CISF જવાનો એ તને બચાવવા માટે ની તૈયારી કરી હતી.
આ યુવતી મેટ્રો સ્ટેશન પરથી કુદી હતી અને ગણતરી ની સેકન્ડ મા જ નીચે પડી હતી ત્યા CISF જવાનો ચાદર લઈ ને ઝીલવા માટે ઉભા હતા. પરંતુ વધારે પડતી ઉચાઈ ને કારણે યુવતી ને નીચે ચાદર મા પડવા છતા ગંભીર ઈજાઓ પહોચી હતી. અને તાત્કાલિક તેને લાલ બહાદુર હોસ્પિટલે લઇ જવામા આવી હતી જયા ગણતરી ની કલાંકો મા જ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
આપને જણાવી દઇએ કે આ યુવતી અંગે એવુ કહેવામા આવી રહ્યુ છે કે આ યુવતી વિકલાંગ હતી અને ન તો તે બોલી શકતી હતી કે ન તો તે સાંભળી શકતી હતી હવે આવુ ગંભિર પગલુ શા માટે ભર્યુ તે અંગેની ચોક્કસ જાણકારી સામે આવી નથી પરંતુ CISF જવાનો એ પોતાની 100 ટકા મહેનત યુવતી ને બચાવવા કરી હતી પરંતુ બચાવી શક્યા નહતા પરંતુ CISF જવાનો ની કામગીરી વખાણવા લાયક હતી.
Saving Lives…
Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk— CISF (@CISFHQrs) April 14, 2022
આપ વિડીઓ મા જોઈ શકો છો કે યુવતી ને કૂદવાની ના કહેવા મા આવી છે અને નીચે પણ જવાનો ઝીલવા માટે ઉભા છે ત્યારે યુવતી ને નીચે પડ્યો બાદ ઈજા પહોંચી હતી. હાલ ઘટના અંગે વધારે માહિતી નથી પરંતુ કહેવામા આવી રહ્યુ કઃ આ યુવતી ના માતા પિતા પણ વિકલાંગ છે જ્યારે આ યુવતી એ આવુ શા માટે કર્યુ એ હાલ ચર્ચા નો વિષય છે.
