India

હત્યાનો કંપાવનાર બનાવ! એકજ પરિવારના ૫ લોકોની કરાય એવી આકરી હત્યાકે જાણીને વિચલિત થઇ જાસો પતિએ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં હત્યા ના બનાવોમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે નાની વાત ને લઈને લોકો એટલા ઉગ્ર બની જાય છે કે સામે વાળા વ્યક્તિ ના જીવનની જાણે કદરજ ના હોઈ તેમ હત્યા કરી નાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે અંગત અદાવત અને ચોરી ઉપરાંત પ્રેમ સંબંધ કે ઘરકંકાસ વગેરે અનેક કારણો ને લઈને લોકો હત્યા જેવા અમાનવીય ઘટના ને અંજામ આપે છે આવા બનાવ સમાજ માટે ખરેખર ખતરા સમાન છે.

તેવામાં ફરી એક વખત હત્યા નો આવોજ બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ વિચલિત થઇ જાસો કે એકજ પરિવાર ના પાંચ લોકો ની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જો વાત હત્યા ના આ બનાવ અંગે કરીએ તો આ ઘટના ઉતર પ્રદેશ ના પ્રયાગરાજના ખાગલ પુર ગામની છે કે જાય એકજ પરિવાર ના ચાર લોકોની હત્યા થી હડકંપ મચી જવા પામ્યો છે.

 

જો વાત આ ક્રૂર હત્યા અંગે કરીએ તો તેમાં પતિ પત્ની અને ત્રણ બાળકી ની હત્યા કરવામાં આવી છે. જેમાં માતા અને ત્રણ પુત્રીને એક તિક્ષ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે હત્યારા નો વિરોધ કરવા માટે મહિલા અને બાળકીઓ એ પ્રયત્ન કર્યો હોઈ તેમ ઘરની વસ્તુઓ અને કપડા અસ્ત વ્યસ્ત જોવા મળ્યા હતા આ ઉપરાંત ઘરની દીવાલ પર લોહીના છાંટા જોવા મળ્યા હતા.

જયારે વાત પતિ અંગે કરીએ તો તેનો મૃત દેહ બાથરૂમાં ફાંશો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જોકે પતિના શરીર પર પત્ની અને બાળકીઓની જેમ કોઈ ઘા ના નિશાન જોવા મળ્યા ના હતા જોકે તેના કપડા પર લોહીના છાંટા જરૂર જોવા મળ્યા હતા જો વાત મૃતક અંગે કરીએ તો તેમાં પતિ નું નામ રાહુલ તિવારી જયારે પત્ની નું નામ પ્રીતિ તિવારી જયારે ત્રણેય બાળકીઓ નું નામ માહી પીહુ અને પોહું જાણવા મળ્યું છે.

જોકે રાહુલ ની બહેન તેના સાસરા માં ઠીક ના હોવા અને હત્યા માં સામેલ હોવા અંગે આરોપ લગાવે છે જયારે પોલીસ આ કેશ માટે 7 ટીમ બનાવી છે કે જેઓ તપાસ કરશે કે શું રાહુલે પ્રથમ પત્ની અને બાળકીઓની હત્યા કરી આત્મ હત્યા કરી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે તે અંગે માહિતી મેળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!