Gujarat

મુશહુર સિંગર શિલ્પી રાજનો પ્રાઈવેટ વિડીઓ સોસીયલ મિડીઆ પર વાયરલ થતા ચકચાર મચી ગય ! વિડીઓ….

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ જે કોઈને રાતોરાત પ્રખ્યાત પણ બનાવી શકે છે અને એક પળમાં બદમાન પણ કરી શકે છે. ખરેખર આમ પણ સોશિયલ મીડિયા સારા વીડિયો કરતા ખરાબ વીડિયો વધુ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ ભોજપુરી ફિલ્મની ગાયિકનો એક અંગત વિડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા ની સાથે જ તેનું જીવન જાણે બરબાદ થઈ ગયું છે. હાલમાં જ્યા જુઓ ત્યાં માત્ર શિલ્પી રાજનાં આ વિડીયોની ચર્ચાઓ થઈ રહી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની સિંગર શિલ્પી રાજ ખૂબ જ ઉમદા ગાયિકા છે.ઉત્તર પ્રદેશની રહેવાસી શિલ્પીએ પટનાથી 12મું ધોરણનો અભ્યાસ પુરોનકરીને સિંગિંગની પ્રેક્ટિસ કરી અને તેને પટનામાં આયોજિત ગાયન કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને સમત જતા સૌ કોઈ તેના સ્વરનાં દિવાના થઈ ગયા અને શિલ્પી રાજે ખેસારી લાલ યાદવ અને પવન સિંહ જેવા મોટા ભોજપુરી કલાકારો સાથે કામ કર્યું છે. તેના હિટ ગીતોમાં ‘જડા કોસ્ટ’, ‘બસ કર પગલી’, ‘ટિફ’, ‘બબુઆ કે ખુશ કર દી’ વગેરેનો સમાવેશ થાય છે.

તેની કારકિર્દી સફળ બની ગઈ હતી પરતું એક જ પળમાં તેનું જીવન બરબાદ થઈ ગયું કારણ કે, શિલ્પી રાજનો તેના બોયફ્રેન્ડ સાથે સમાગમ કરતી પળનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા જ સૌ કોઈ ચોકી ગયા છે. . એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે છે. બંને વાંધાજનક સ્થિતિમાં છે. ઘણા સમયથી તેમના સંબંધો વિશે વાતો કહેવામાં આવી રહી છે.

નવાઈ ની વાત એ છે કે, જ્યારે બંને અંગત પળો માણી રહ્યા હતા એ દરમિયાન જ વીડિયો કોઈ ત્રીજો વ્યક્તિ બનાવી રહ્યો છે. આ વાયરલ થયેલા પ્રાઈવેટ વીડિયોમાં શિલ્પી અને તેનો બોયફ્રેન્ડ બેડ પર બિલકુલ નગ્ન બનીને જાતિય સંબંધ માણતા દેખાયા છે અને ખૂબ જ બન્ને ખૂબ વાંધાજનક સ્થિતિમાં હતા. જાણીજોઈને ત્રીજો કોઈ વ્યક્તિ વીડિયો બનાવી રહેલો પણ દેખાતો હતો. આ વીડિયો વાયરલ થતા ની સાથે જ શિલ્પી  લોકોને આ વીડિયો શેર ન કરવાની અપીલ કરી રહી છે.

 શિલ્પી લાઇવ આવી હતી અને તેણે કહ્યું હતું કે, અમારા ઘરમાં લગ્ન છે પણ ખુશીનો માહોલ નથી. લોકો યૂટ્યૂબ પર અપલોડ કરી રહ્યા છે. અને આ વિડિયો વિશે ખરાબ ખરાબ કોમેંટ્સ કરી રહ્યાં છે. ત્યારે શિલ્પી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે, કોઈપણ આ વીડિયો શેર ન કરે. તેમજ તેમના ચાહકો પણ તેમના બોયફ્રેન્ડ વિશે પૂછી રહ્યા છે, આખરે આ વીડિયો જાણી જોઈને ઉતારવામાં આવ્યો છે કે, પછી કોઈબીજાએ ઉતાર્યો છે, એ તો સમય આવતા જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!