Gujarat

સુરત મા આ જગ્યા પર મીની થાઇલેન્ડ ઝડપાયુ ! વિદેશી યુવતી સાથે ચાર ની ધરપકડ…

હાલમાં ઘણા સમયથી ન્યૂઝ અમે મીડિયામાં સુરત શહેર વંધુ ચર્ચામાં રહે છે. દિવસે ને દીવસે અનેક ગુન્હાઓ બની રહ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર એમ એવી ઘટના બની છે.જે સુરત શહેર માટે ખૂબ જ ચોંકાવનાર છે. પહેલા રેપ, હત્યા, ચોરી અને હવે દેહવ્યાપાર માટે સુરત શહેર ચર્ચાનો વિષય બની ગયું છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ સુરત શહેરની જગ્યા પર મીની થાઇલેન્ડ ઝડપાયુ ! વિદેશી યુવતી સાથે ચાર ની ધરપકડ કરવામાં આવી.

ચાલો ત્યારે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે સુરતનાં ક્યાં વિસ્તારમાં આ રેકેટ ઝડપાયું. આપણે અવારનવાર સમાચારોના જોતા હોય છે કે, હોટેલ અને મસાજ પાર્લરના નામ પર દેહવ્યાપાર ચાલતો હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, સુરત શહેરમાં વિદેશી યુવતીઓ દ્વારા ચલાવતો દેહવ્યાપાર ઝડપાયો. આ ઘટના વિશે વધારે માહિતી જાણીએ તો સુરત શહેરમાં થાઇલેડની વિદેશી યુવતી મસાજ પાલરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાથી ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળતા પોલીસે દરોડા પાડયા હતા.

આ જ દરમિયાન આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌથી ખાસ વાતે એ કે, થાઇલેન્ડની યુવતીઓની ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને દેહવ્યાપાર કરતા જ સુરત પોલીસ દ્વારા યુવતીઓના દેશ ની એમબીસીને જાણકારી આપવામાં આવી છે. આ કામ અંગે ફરિયાદો સતત પોલીસ પાસે આવતી હોય છે.

જો કે વિદેશથી આવેલી યુવતીઓએ બિઝનેસ વિઝા નહીં પણ ટુરિસ્ટ વિઝા પર આવી આ પ્રકારના ગેરકાયદેસર વેપાર કરતી હોય છે. આ શરમજનક ઘટના બની છે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક milestoneની પાછળ રિચમોન્ડ પ્લાઝા ખાતે કોરલ prime સ્પા નામની શોપમાંમીની થાઈલેન્ડ બનાવી દીધું હતું. સમયસર પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પગલાઓ લઈને આ રેકેટ પકડી પાડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!