Viral video

સુરત મા લુખ્ખા તત્વો નો આતંક! ડેરી માલિક પર ઓફિસ મા ઘુસી હુમલો કર્યો, જુવો સીસીટીવી

સુરત મા લુખ્ખા તત્વો નો આતંક! ડેરી માલિક પર ઓફિસ મા ઘુસી હુમલો કર્યો, જુવો સીસીટીવી.દિવસને દિવસે સુરતમાં ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે.સુરત શહેર જાણે હવે ગુન્હાખોરીનું ઘર બની રહ્યું છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, અસામાજિક તત્વોની દાદાગીરીનાં લીધે દિવસે દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વરાછા વિસ્તારમાં એક ડેરી સંચાલક ની ઓફીસ પર હુમલો કરી દીધો હતો. મારા મારી ની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થવા પામી હતી પોલીસે તપાસ શરૂ કરી છે

અસામાજીક તત્વોમાં જાણે પોલીસની બીક રહી નથી તે પ્રકારની પરિસ્થિતિ સુરતમાં નિર્માણ થયેલું જોવા મળે છે. આ ઘટના અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં ની સાથે જ પોલીસ .તપાસ હાથ ધરી છે. આમ પણ સુરતમાં આવી ઘટનાઓ અનેકવાર બની રહી છે. ત્યારે એક રીતે જોઈએ તો પોલીસે આવા અસામાજિક તત્વો સામે યોગ્ય પગલાઓ લેવા જોઈએ.

આ વીડિયોમાં સીસીટીવીમાં કેદ થતા સમગ્ર ઘટનાઓ કેદ થયેલ છે. એક વીડિયોમાં જોઇ શકાય છે કે,સુરતના વરાછા વિસ્તારમાં પૈસાની લેતી-દેતીમાં તેમની ડેરીમાં ઘૂસીને જોતજોતામાં તેની સાથે ઝઘડો કરી ડેરી સંચાલકને માર મારવાનું શરૂ કર્યું હતું જોકે આ ઘટનાને લઇને ડેરી માં કામ કરતા કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને ભાગી છૂટયા હતા ત્યારે અસામાજીક તત્વોએ  આતંક મચાવ્યો હતો. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર આ ઘટનાની ચર્ચા રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!