India

જવેલર પોતાની પત્ની અને બે દીકરાઓને ઝેર પિવડાવીને ખુદ ગળાફાંસો ખાઈ લીધો! સુસાઇડ નોટમાં જણાવી ચોંકાવનારી હકીકત…

ખરેખર દિવસે કે દિવસે આત્મહત્યા અને હત્યાના ચોંકાવના4 ઘટના બંને છે, ત્યારે હાલમાં જ એક વ્યક્તિ પોતાની પત્ની અને પુત્રોનો જીવ લઈને આત્મહત્યા કરી લીધી. આ વાત સામે આવતા જ તમને વિચાર આવે કે, આખરે શું કારણ હશે? ચાલો આ તમામ પશ્ર્નો અમે આપને જવાબ આપીએ. આ ઘ઼ટના રાયસેનની વાડી કસ્બાના વોર્ડ નં-8માં બની છે. વાત જાણે એમ છે કે, 35 વર્ષીય નિવાસી જીતેન્દ્ર સોની ગળાફાંસો ખાઈ લીધો હતો જ્યારે 32 વર્ષીય રીંકી સોની અને 12 વર્ષીય વૈષ્ણવ સોની મૃત અવસ્થામાં નીચે પડ્યા હતા. 10 વર્ષીય પુત્ર કાર્તિક સોનીના શ્વાસ ચાલી રહ્યા હતા એટલે તેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોકી ગયેલ. જાણવા મળ્યું હતું કે, જીતેન્દ્ર એ પત્ની અને પુત્રનો જીવ લઇને પોતે ગળાફાંસો ખાઇ લીધો. હાલ આ હાદસાના કારણે નાના પુત્રની હાલત ખૂબ જ ખરાબ છે. તેની ગંભીર હાલતના કારણે તેને તુરંત ભોપાલ ખસેડવામાં આવ્યો હતો. મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. આ યુવક જમીનના કોઇ મામલાના કારણે તણાવમાં રહેતો હતો. આ કારણોસર જ તેણે આ પગલું ઉઠાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, મારી વાત સરકાર સુધી પહોંચાડવામાં મારી મદદ કરો. જમીન મારા પરીવારને મળે જેથી અમારી સ્થિતી ઠીક રહે.

પત્ની અને બંને બાળકોના ગળા પર પણ દોરડાના નિશાન છે. તેથી મોત ગળું દબાવવાથી થયું છે કે ઝેરના કારણે થયું છે તે સ્પષ્ટ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. તેમજ ખાસ વાત એ કે, જીતેન્દ્ર એ જણાવ્યું કે , મારો ધંધો બંધ થઈ ગયો છેએટલે શું કરું સમાજતું નથી. મારા પત્નીને અને બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું પણ આવી જિંદગી જીવી ન શકું . હું ખૂબ જ સમજી વિચારીને આ પગલું લઈ રહ્યો છું. જો હું એકલો મરી જઈશ તો મારા પરિવારનું શું થશે? આ જમાનો ખૂબ જ ખરાબ છે.મારી આ પરિસ્થિતિ માટે હું પોતે જ જવાબદાર છું અને સૌથી મોટો જવાબદાર તે છે, જે મારા પરિવારની બ્લોક જમીન નથી આપતો.

જિતેન્દ્રની હિંગળાજ મંદિર રોડ પર બાલાજી જ્વેલર્સ નામની દુકાન છે. પાડોશીઓના જણાવ્યા મુજબ આ દંપતી એક શ્રીમંત પરિવાર હતો. જિતેન્દ્ર પાસે બે માળનું ઘર અને એક કાર છે. દુકાન પણ સારી ચાલી રહી હતી. જિતેન્દ્ર ત્રણેય ભાઈઓમાં સૌથી મોટો હતો. બે નાના ભાઈઓમાંથી એક મુંબઈમાં અને બીજો ભોપાલમાં નોકરી કરે છે.પતિ-પત્ની વચ્ચે રહેતો હતો અણબનાવ પાડોશીઓએ જણાવ્યું હતું. આખરે હાલમાં તો હજુ પોલીસ દ્વારા આ કેશ અંગે તપાસ ચાલુ છે, ત્યારે આગળ શું થશે એ તમામ રિપોટ્સ આવ્યા પછી ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!