આ ક્રિકેટર 66 વર્ષની ઉમરે ફરી ઘોડે ચડશે ! 28 વર્ષ ની સુદર યુવતી સાથે લગ્ન કરશે અને….
પ્રેમ અને પરણવાની કોઈ ઉંમર નથી હોતી! ખરેખર આ વાત સત્ય છે. જે રીતે પ્રેમ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઈ શકે એવી જ રીતે એ વ્યક્તિ લગ્ન તો કરી શકે છે. હાલમાં જ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અરુણ લાલ તેમની પ્રેમીકા બુલબુલ સાહા સાથે બીજી વખત લગ્ન કરશે. જ્યારથી તેમના લગ્નના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી સોશિયલ મીડિયા પર ચાહકોમાં ભારે ઉત્તેજના છે. લોકો જાણવા માંગે છે કે આખરે કોણ છે બુલબુલ સાહા? ક્રિકેટર અરુણ 66 વર્ષની ઉંમરે કોની સાથે કરશે લગ્ન અને કેવી રીતે પડ્યા આ બંને એકબીજાના પ્રેમમાં? આવા અનેક સવાલ લોકોના મનમાં આવી રહ્યા છે અને લોકો હવે આ સવાલોના જવાબ જાણવા માંગે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, અરૂણની પત્ની તેનાથી 28 વર્ષ નાની છે. ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ 66 વર્ષની ઉંમર બીજીવાર પ્રભુતામાં પગલાં માંડશે. આજના બુલબુલ 38 વર્ષની છે. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. અરૂણ લાલના આ બીજા લગ્ન છે. આની પહેલા અરૂણ લાલે રીના સાથે લગ્ન કર્યા હતા. રીનાએ આ લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. રીના લાંબા સમયથી બિમાર છે. તે પતિની બીજા લગ્નથી ખૂબ ખુશ છે.
અરૂણ અને બુલબુલે એક મહિના પહેલા સગાઈ કરી છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. ઘણા લોકો અરુણ હાલ વિશે અજાણ હશે, ત્યારે ચાલો અમે આપને તેમના વિશે જણાવી દઈ કે, અરૂણ લાલનો જન્મ 1955માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો. બુલબુલ સાહા સાથે તેમના લગ્ન 2મેના રોજ કોલકત્તાના પીયરલેસ ઇન હોટલમાં થશે. અરૂણે લગ્નના કાર્ડ પણ વહેંચવાનુ શરૂ કરી દીધા છે.
અરુણનું જીવન ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલું છે. તેમની કારકિર્દી જ ક્રિકેટ સાથે થયેલ. સૌથી પહેલા અરૂણે કોમેન્ટ્રી કરેલ. પ વર્ષ 2016માં તેમને કેન્સર થયુ. ત્યારબાદ તેમણે કોમેન્ટ્રી છોડી દીધી. અરૂણ બંગાળ ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. અરૂણ લાલે વર્ષ 1982થી 89ની વચ્ચે ભારત માટે કુલ 16 ટેસ્ટ અને 13 વન-ડે મેચ રમી. આ દરમ્યાન તેણે બેટિંગથી ટેસ્ટમાં 729 અને વન-ડેમાં 122 રન નિકાળ્યાં. ટેસ્ટમાં તેમની બેટીંગથી છે.
અર્ધસદી અને વન-ડેમાં એક અર્ધસદી ફટકારી. બંને ફોર્મેટમાં અરૂણ એક પણ સદી લગાવી શક્યા નથી પણ તેમણે પોતાના જીવનમાં બીજા લગ્ન ફરી એકવાર કરીને સદી લગાવી છે, એવું કહીએ તો ખોટું ન કહેવાય. પહેલી પત્નીના હાજરીમાં જ બીજી યુવાન છોકરી સાથે લગ્ન કરવા એ તો ભાગ્ય ની વાત જ કહેવાય!
