યુવતીએ ચિંતાને કર્યું ચુંબન અને પછી જે થયું એ ઘટનાનો વીડિયો જોઈને તમે ચોંકી જશો…
આપણે ગુજરાતીઓમાં કહેવત છે કે, દરેક જીવ પ્રત્યે પ્રેમ ભાવના હોવી જોઈએ પરતું જો તમને કોઈ કહે કે સિંહ, દીપડાને કે ચિંતાને ભેટી આવ કે તેમને વ્હાલથી ચુંબન કરી આવ તો તમે આવો પ્રેમ દેખાડશો? સ્વાભાવિક છે કે આવું શકય જ નથી કારણ કે, આવા ખુંખાર પ્રાણીઓ પ્રત્યે દયાભાવ હોવો જોઈએ પણ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક યુવતીનો ચિંતા પ્રત્યે એક અનોખો પ્રેમ જોવા મળ્યો છે.
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અવનવા કિસ્સાઓના વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ એક યુવતી નો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે યુવતી ચિંતા ને ચુંબન કરતી જોવા મળી છે. આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે.
આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ તો સોશિયલ મીડિયામાં હવે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી અને ચિત્તા વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં બતાવે છે કે યુવતી અને ચિત્તો ખૂબ ક્લોઝ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી અને ખૂંખાર ચિત્તો એકબીજાની ખૂબ નજીક છે
ચિત્તો ખૂંખાર છે. આમ પણ સ્વાભાવિક છે કે, કોઈ પણ માણસ ચિત્તાની પાસે જતા ડરે છે. ખરેખર આ યુવતી હિંમતવળી કહેવાય કારણ કે, આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે ચિત્તો પણ યુવતીને કશું કરતો નથી. વાયરલ વીડિયોમાં જોઇ શકો છો કે યુવતી ચિત્તાને પહેલા કિસ કરે છે. ત્યારબાદ ચિત્તો યુવતીના ગાલ ચાટે છે અને તેના પર પ્રેમ વરસાવે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 39 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
View this post on Instagram
