સુષાશંસિંહ રાજપુત જેમ આ પ્રખ્યાત અભિનેત્રીએ એ પણ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનુ કારણ..
ફિલ્મ જગત એક.એવી દુનિયા છે, જ્યાંનાં તમામ કલાકારોનું વાસ્તવિક જીવન પણ ફિલ્મી જેવું બની જાય છે. આજે આપણે વાત કરીશું એક એવી અભિનેત્રી વિશે જેને પોતાનું જીવન ટૂંકાવી દીધું.સુષાતશંસિંહ રાજપુત જેમ આ અભિનેત્રીએ એ પણ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનુ કારણ શું છે એ જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે બોલીવુડમાં તો ઘણા એવા કાલકારો એ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
કહેવાય છે ને કે, સમયની સાથે ક્યારેય શું થઈ જાય છે એ કોઇ નથી જાણતું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
જાણીતા બંગાળી એક્ટ્રેસ પલ્લવી ડેએ આત્મહત્યા કરી લીધી અમે તેમનો મૃતદેહગળે ફાંસો ખાધેલી હાલતમાં કોલકાતા ખાતેના ઘરેથી મળી અવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મબંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર જોવા મળી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ તેમના ચાહક ગણો પણ શોકમગ્ન બની ગયા હતા. અભિનેત્રીનાં મોતનો ભેંદ ઉકેલવા માટે પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને પોલીસ પ્રાથમિક તબક્કે કરેલી તપાસ બાદ એક્ટ્રેસે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવ્યું હતું. આ દરમિયાન જ પલ્વવીનો મૃતદેહ પંખા પર લટકેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે પણ આ સ્થિતિમાં જોઈને પંખા પરથી ઉતારવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.જોકે એ પહેલા જ પલ્લવીનુ મોત થઇ ગયું હતું.
આ ઘટના ખૂબ જ આશ્ચયજનક છે અને આવી રીતે અભિનેત્રીનું મોત થયું છે, એ ખૂબ જ ચોંકાવી દેનાર વાત છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ હતી.તેને રેશમ જાંપી નામની સિરિયલમાં કામ કર્યા બાદ ખાસી નામના મળી હતી.તેણે કેમ આત્મહત્યા કરી છે તે તો હાલના તબક્કે જાણવા મળ્યુ નથી પણ પોલીસે હવે આ મામલાની તપાસ શરુ કરી છે. હાલમાં તો તેમના મોતનું કારણ અંકબંધ છે, જ્યારે પોલીસ દ્વારા તમામ તપાસ હાથ ધરવામાં આવશે, ત્યારે જ આ મોતનું રહસ્ય બહાર આવી શકે છે.
