Viral video

ચાલુ કલાસરૂમમાં ટીચર અને વિધાર્થી કર્યો એવો ડાન્સ કે જોઈને શરમ આવશે!યુવકે કર્યું એવું કે વીડિયો થયો વાયરલ..

સોશિયલ મીડિયા એટલે માયાજાળ! અહીંયા રોજબરોજ અનેક એવી ઘટનાઓ ઘટે છે કે, જેની કલ્પના કરવી પણ શક્ય નથી. હાલમાં જ આ સોશિયલ મીડિયા પર વિડિઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીચર અને વિધાર્થી ખુલ્લે આમ રંગરેલિયા મનાવી રહ્યા છે. આ વિડીયો જોઈને દરેક વ્યક્તિએ નારાજગી વ્યક્ત કરી છે. આ વિડીયો અંગે ચાલો વધારે વિસ્તુતમાં જાણીએ. જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે તમે પણ વિચારમાં પડી જશો કે શું આવા શિક્ષકો પણ હોય છે!

વિડીયોમાં દેખાતો વિધાર્થી તરુણવયનો છે, જ્યારે તેમના ટીચર યુવાન વયના છે. આ બંને સાથે મળીને ડાન્સ કરી રહ્યા છે અને એ પણ ખરાબજનક રીતે, જેને જોઈને ટીચર અને વિધાર્થી વચ્ચેના સબંધ પર શરમ આવે. ટીચરની સુંદરતા જોઈને સૌ કોઈ મોહી પણ ગયા હશે પરંતુ આ વિડીયો જોઈને સૌ કોઈ ટીચરની ટીકાઓ કરી રહ્યા છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોશો કે, એક સ્કૂલમાં બાળકો માટે વિદાય પાર્ટી યોજાઈ રહી છે. જેમ કે, બધા જાણે છે કે વિદાય પાર્ટીમાં, મોટાભાગના બાળકોનો કાર્યક્રમ હોય છે. ક્લાસરૂમમાં યુવક પોતાના ટીચરને ડાન્સ કરવા માટે બોલાવે છે અને ત્યારબાદ ક્લાસ રૂમમાં હાજર વિધાર્થીઓની સામે જ બંને મનમોહક પળમાં એકબીજામાં મંત્રમુગ્ધ થઇ જાય છે અને ભાન પણ ભૂલી જાય છે કે ક્લાસ રૂમમાં અન્ય લોકો પણ છે.

જોકે, આ વીડિયો કઈ સ્કૂલનો છે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે આ સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જબરદસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પણ તેનાથી પ્રભાવિત થઈ રહી છે, તમે YouTube પર ફાસ્ટ એકાઉન્ટ પર વિડિઓ જોઈ શકો છો. જે અત્યાર સુધી ઘણા લોકો જોઈ ચૂક્યા છે.ઘણા લોકોએ આમાં ફની કમેન્ટ્સ પણ કરી છે. ઘણા લોકો વિદ્યાર્થી અને શિક્ષકની પ્રશંસા કરી રહ્યા છે કે કેવી રીતે તેઓએ શાળામાં જબરદસ્ત ડાન્સ કર્યો.

કેટલાક લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોને આ વીડિયો પસંદ નથી આવી રહ્યો.આ વિડીયો ટીકટોક પર મુકવામાં આવ્યો છે અને ત્યારબાદ યૂટ્યૂબ પર શેર થયેલ છે. એક વાત એ પણ સંદેહ છે કે, વિડીયોમાં દેખાતા ટીચર એક વિધાર્થીની પણ હોય શકે છે, કારણ કે ફેરવેલ પાર્ટીમાં વિધાર્થીનીઓ સાડીઓ પહેરવાનું પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!