Gujarat

ગુજરતી મોડેલ એશ્રા પટેલ નો ગંભીર અકસ્તમાત થયો ! હાલ સારવાર માટે વડોદરા.

હાલ જ એક સમાચાર મળી રહ્યા કે જે મુંબઈ ની જાણીતી સુપર મોડેલલ એશ્રા પટેલ નો ગંભીર અકસ્તમાત થયો છે આ અકસ્માત એશ્રા પટેલ ની કાર અને અન્ય એક ઈકો કાર વચ્ચે ભયંકર અક્સમાત થયો છે જેમા બન્ને ની કાર ને ભારે નુકશાન થયુ છે સાથે બે લોકો ને ઈજાઓ પહોંચી છે જેમા એશ્રા પટેલ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા મા આવી છે.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર બોડેલી (Bodeli) નજીક સૂર્યઘાડા પાસે આ એશ્રા પટેલ નો ગુરૂવારે આ અક્સમાત થયો હતો જેમા એશ્રા પટેલ ની કાર તેવો ખુદ ચલાવી રહી હતી અને કાવિઠા જઈ રહી ત્યારે મધ્ય પ્રદેશ તરફ જઈ રહેલી ઈક્કો કાર સાથે ભયંકર અક્સમાત સર્જાયો હતો અને એશ્રા પટેલ ને હાથ મોઢા અને પગલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ઢોકલીયા પબ્લિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદમાં તેણીને વધારે સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ગ્રામ પંચાયત ની ચુંટણી મા એશ્રાએ પણ કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે સમગ્ર ગુજરાત મા એક ચર્ચા નો વિષય બન્યા હતો જોકે, સરપંચની ચૂંટણીમાં તેણીએ હારનો સામનો કરવો પડ્યો હતો. ચુટણી દરમ્યાન પણ એશ્રા પટેલ વિવાદો મા ફસાઇ હતી અને ચુટણી મા બન્ને પક્ષકારો સામસામે આવી ગયા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ને પહોચ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!