Gujarat

વહુએ સાસુંનુ ઘરમા એવુ સ્વાગત કર્યુ કે સાસુની આંખ મા ખુશી ના આંસુ આવી ગયા ! જુવો વિડીઓ આ ગુજરાતી પરીવાર…

આપણા સમાજમાં સાસુ-વહુના સંબંધને હંમેશા કડાવશ અને અણબનાવ રિતે જ જોવામાં આવે છે, જરૂરી નથી કે દરેક સાસુ વહુના સંબંધ એવા જ હોય. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દરેક લોકો માટે પ્રેરણારૂપ સમાન છે. વહુએ સાસુમાં નું ઘરમા એવુ સ્વાગત કર્યુ કે સાસુની આંખ મા ખુશી ના આંસુ આવી ગયા ! ગુજરાતી પરિવારનો આ અનોખો વીડિયો તમારા હદયને સ્પર્શી જશે.

ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ માહિતગાર કરીએ કે, આખરે ક્યાં કારણોસર વહુ એ પોતાની જ સાસુનો ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો. અત્યાર સુધી આપણે વહુનો ગૃહ પ્રવેશ થતો હોય એવું તો અનેકવાર સાંભળ્યું હશે પરંતુ આવું પહેલી વાર દ્ર્શ્ય જોયું કે, સાસુમાનું આવી રીતે વહુ એ સ્વાગત કર્યું હોય. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો.

વહુ પોતાની સાસુનું નવા ઘરમાં સ્વાગત કરી રહી છે. આ વીડિયો જોનારાની આંખો ભીની થઈ રહી છે. આ વીડિયો કંઈ જગ્યાનો છે અને ક્યાં પરિવારનો છે એ વાતની પુષ્ટિ નથી થઈ શકી પરંતુ આ વીડિયો જોઈને એવું લાગે છે કે, આ પરિવાર ગુજરાતી છે. આ વીડિયોમાં પરિવારના સભ્યો મોટી ઉમરની મહિલાને આવતા રીયો…આવતા રીયો કહેતા સંભળાઈ રહ્યાં છે. હાલમાં આ વીડિયોને અનેક IPS અને IAS અધિકારીઓએ શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!