Gujarat

આ મહીલા એ એવો ડાન્સ કર્યો કે લાખો લોકો દીવાના થયા ! જુવો શુ છે વિડીઓ મા..

સોશિયલ મીડિયા એટલે લોકોની જિંદગી ની સફળ બનાવતું અને બરબાદ કરતું પ્લેટફ્રોમ્. જ્યાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે એક યુવતી સાડી પહેરીને ખૂબ જ આકર્ષક ડાન્સ કરી રહી છે. આ વીડિયો જોઈને તમારૂ મન મોહી જશે. ખરેખર સોશિયલ મીડિયામાં હાલમાં રિલ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે.

લોકો રિલ્સ બનાવીને લોકપ્રિયતા મેળવી રહ્યા છે અને આમ પણ હાલમાં જ કચ્ચા બદામ અને પુષ્પાની રિલ્સ એ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવી હતી. એવી જ રીતે ફરી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે યુવતી સાડી પહેરી ને ખૂબ જ હોટ અંદાજમાં ડાન્સ કરી રહી છે. આ યુવતી દિલ્હી ની છે અને ઇન્સ્ટાગ્રામમાં તે આવા જ પ્રકારના વીડિયો અપલોડ કરે છે.

આ યુવતીનું નામ લીના પલ છે અને તે એક યુટ્યુબર અને ડાન્સર છે, જેની પોતાની યુટ્યુબમાં એક ચેનલ છે જેમાં તે પોતાના વીડિયો અપલોડ કરીને લોકપ્રિયતા મેળવી રહી છે. તમે જોઈ શકશો કે સાડીમાં પણ યુવતીઓ ખૂબ જ આકર્ષક લાગી શકે છે અને સુંદર દેખાવ માટે માત્ર વેસ્ટન કપડાં પહેરવા જ જરૂરી નથી. આપણે જાણીએ છે.

ઇન્સ્ટાગ્રામમાં અનેક યુવતીઓ શોર્ટ કપડાઓ પહેરીને અંગ પ્રદર્શન કરીને લોકપ્રિયતા મેળવે છે, ત્યારે આ યુવતી એવી યુવતી માટે એક ઉત્તમ સંદેશ છે કે, ભારતીય પોશાકમાં પણ સુંદરતા નિખરી શકે છે.હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અનેક લોકો એ યુવતીના વખાણ અને ટીકા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Leena pal city delhi (@leena_pal_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!