ચમત્કાર કે વિજ્ઞાન ? બનાસકાંઠા મા મહાદેવ ના મંદિર બાજુ મા આવેલ તળાવ નો રંગ ગુલાબી થય ગયો , જાણો પુરી ઘટના
વર્ષો થી અનેક એવી ઘટના ઓ સામે આવી છે જે મનુષ્ય ની સમજ ની બહાર હોય છે ત્યારે ઘણા લોકો તેને ચમત્કાર કહે છે જ્યારે ઘણા બુદ્ધિજીવી લોકો તેને વિજ્ઞાન કહે છે. ત્યારે ફરી એક એવી જ ઘટના બનાસકાંઠા ના એક ગામ મા સામે આવી છે જેના કારણે ગામ ના લોકો મા કુતૂહલ સર્જાયુ છે. ત્યારે ખરખેર શુ ઘટના બની છે આવો જાણીએ.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર વાવના કોરેટી ગામના એક મહાદેવ નુ મંદિર આવેલુ છે જે એક તળાવ વચ્ચે આવેલું છે ગામ ના લોકો આ મહાદેવ ના મંદિર મા ઘણી આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે ત્યારે તળાવ નુ પાણી અચાનક ગુલાબી થય જતા ગામ લા લોકો એ આ ઘટના ને મહાદેવ નો ચમત્કાર કહી રહ્યા છે જ્યારે ઘણા બુદ્ધિજીવી લોકો આ ઘટના ને વિજ્ઞાન સાથે જોડી રહ્યા છે.

આ મહાદેવના મંદિર ની વાત કરવા મા આવે તો એ વર્ષો જુનુ મહાદેવ નુ મંદિર છે અને તળાવની વચ્ચે આવેલુ છે જ્યારે ગામ સરહદી વિસ્તાર મા આવે છે ફોટો મા જોઈ શકાય છે કે તળાવ નુ પાણી એકદમ ગુલાબી થય ગયુ છે. જ્યારે આ ઘટના ની જાણ ગામ લોકોને થય ત્યારે તેવો પણ ચોંકી ગયા હતા જ્યારે ખરખેર આ પાણી નો રંગ અચાનક ગુલાબી થવાનું કારણ ચોક્કસ તપાસ બાદ જ જાણી શકાય.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. જ્યારે ગુજરતી અખબાર કોઈ પણ જાતની અંધશ્રાધા ને સમર્થન કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
