ગીતાબેન રબારી સહીત આ કલાકરો એ લંડન મા રંગ જમાવી દીધો ! ડોલર અને પાઉન્ડ નો થયો વરસાદ , જુવો વિડીઓ
ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે અને રાજ ભા ગઢવી હાલમાં જ લંડન ગયા છે, ત્યારે સોશિયલ મીડિયામાં ગીતા બહેનએ વિદેશમાં જે ગુજરાતી ભજનો અને લોકગીતની રમઝટ બોલાવી છે, તેની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, બે ત્રણ મહિલા પહેલા જ ગીતાબેન રબારી અમેરિકામાં પ્રોગામ માટે ગયા હતા.

અમેરિકાના દરેક શહેરોમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી રહ્યા છે. ગીતા બેન વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓને ગુજરાતી ગીતો દ્વારા મંત્રમુગ્ધ બની જાય છે. જે રિતે આપણે અહીંયા ત્યાં રૂપિયાનો વરસાદ થાય છે બસ એવી રીતે અમેરિકાની ધરતી પર ડોલરોનો વરસાદ થયો હતો અને આવો જ વરસાદ ફરી એકવાર લંડનમાં થયો છે. એક સમય એવો હતો કે કચ્છના નાના એવા ગામમાં જન્મેલ ગીતા રબારીને કોઈ ઓળખતું ના હતું અને આજે તેઓ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે.
જ્યારે અમેરિકામાં તેમનો ડાયરો યોજાયો હતો. યુક્રેનના પીડિત લોકો માટે ગીતાબેન એ સુરીલા કંઠમાં મંત્રમુગ્ધ બનીને લોકોએ ડોલરોનો વરસાદ કર્યો છે. અત્યાર સુધીમાં પણ 3 લાખ કરોડ ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે સવા બે કરોડ જેટલી કિંમત ભેગી થઈ હતી. હવે ફરી એકવાર લંડનની ધરતી પર ગુજરાતીઓ એ મનમૂકીને ગીતાબેન ઉપર ડોલર નો વરસાદ કર્યો છે.
હાલમાં થોડા દિવસ પહેલા જ ગીતાબેન સોશિયલ મીડિયામાં પૃથ્વી તેમજ રાજભા ગઢવી સાથે તસ્વીર શેર કરી હતી. હાલમાં તેઓ લંડનમાં મોજ તો માણી રહ્યા છે, સાથો સાથ ગુજરાતી ગીતો અને ભજનનો ની રઝઝટ બોલાવીને સૌ કોઈને મોહિત કરી દીધા છે. ગીતાબેનની એટલી લોકપ્રિયતા વધી ગઈ છે કે, મહિનામાં એકાદ વાર તો તેમનો વિદેશ પ્રવાસ અવશ્ય હોય છે.
