પોપ્યુલર ટીવી એક્ટ્રેસ રશ્મિખા ઓઝાએ ગળાફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે…
હાલ ના સમય મા સતત આપઘાતના બનાવો બની રહ્યા છે અને ખાસ કરીને મોટા શહેરો મા આપઘાત ના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે જાણીતી અભિનેત્રી આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે આ ઘટના તારીખ ૧૮ જૂનના રોજ બની હતી એવું જાણવા મળ્યું હતું હાલ પોસ્ટમોર્ટમની રાહ જોવાઈ રહી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર 23 વર્ષ એક્ટ્રેસ રશ્મિખા ઓઝા એ પોતાના ભાડાના મકાન કે જે ઓડીશા ના ભુવનેશ્વર ના નયપાલી મા આવેલુ છે ત્યા તારીખ ૧૮ જૂનના રોજ પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. જો એક્ટ્રેસની વાત કરવામાં આવે તો રશ્મિખા ઓઝા ટીવી સ્ટાર તરીકે જાણીતી છે ઓડિશાની ઘણી ટીવી સિરિયલમાં કામ કરેલ છે અને ઘણી લોક ચાહના ધરાવે છે.
મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી. રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. રશ્મિખા પાસે થી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમા માતાના ના મોત માટે કોઈ ને જણ જવાબદાર ઠેરવ્યા નથી. હાલ આ ઘટના બાદ પોસ્ટ મોર્ટમ ની રાહ જોઈએ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.