શરમજનક કિસ્સો!યુવકને પોતાની માસી સાથે પ્રેમ થતા ભગાડીને લઈ ગયો અને ગર્ભવતી બનતા યુવકે કર્યું એવું કૃત્ય કે….
હાલમાં જ એક પ્રેમ પ્રકરણનો ચોંકાવી દેનાર કિસ્સો બન્યો છે. આજનાં સમયમાં યુવાનો પ્રેમમાં પાગલ બન્યા છે, દરેક સંબંધોને ભૂલીને ના કરવાનું કરી બેસે છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ શરમજનક કિસ્સો બન્યો.યુવકને પોતાની માસી સાથે પ્રેમ થતા ભગાડીને લઈ ગયો અને ગર્ભવતી બનતા યુવકે કર્યું એવું કૃત્ય કે, તમેં જાણીને ચોકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનાર છે અને ચેતવણી સમાન છે. આ ઘટના વિશે વધુ માહિતી આપીએ.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પટનામાં એક યુવકે પોતાની જ સંબંધી માસી સાથે પ્રેમ થતા જ તેને લગ્ન કર્યા હતા હવે તે યુવાન તેને પોતાની પત્ની તરીકે સાથે રાખવા માંગતો નથી. યુવકે ઘરના લોકો સાથે મળીને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી છે. ત્યારે હાલમાં જ પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું હતું કે, તે આ લગ્ન કરવા જ તૈયાર નહોતી, પરંતુ યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરવાની વાત કરી હતી.
જ્યારે તે ગર્ભવતી બની ત્યારે તેનું જબરજસ્તી અબોર્શન કરાવ્યું હતું અને હવે તે માત્ર એટલું જ ઈચ્છે છે કે તેને પોતાના ઘરમાં પત્નીની જેમ જ રાખે અને સાસરીયાવાળા પણ તેને માન-સન્માન સાથે ઘરે પરત બોલાવે. ત્રણ વર્ષ પહેલાનાં પ્રેમને ભૂલીને યુવકે શા માટે આવું કર્યું કોઈ જાણતું નથી. બે વર્ષ સુધી તેઓ ઘરની બહાર જ રહ્યા હતા. આ દરમિયાન એક વર્ષ પહેલાં સર્વજીત પત્નીને લઈ પોતાના ગામ આવ્યો હતો.
હવે પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી પીડિતા હાલમાં પોતાના પિયર રહે છે. યુવતીએ યુવકે વ્યવસાય માટે તેના પિતાએ પાંચ લાખ રૂપિયા દહેજ પણ આપ્યું હતું જેથી હવે યુવતી પોલીસમાં ફરિયાદ કરીને ન્યાયની અપીલ કરી છે.