મુકેશ અંબાણી ની ભાણકી ના લગ્ન 592 કરોડના સ્ટોક પાર્ક મા યોજાયા ! જુવો ભવ્ય લગ્ન ની તસ્વીરો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય રહે છે, ત્યારે હાલમાં જ મુકેશ અંબાણી ની ભાણકી ના લગ્ન 592 કરોડના સ્ટોક પાર્ક મા યોજાયા છે ! ત્યારે ચાલો આપને આ લગ્ન વિશે ની ખાસ વાતો જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણી ની ભાણકી ઇશિતા સાલગાવકર બીજી વાર લગ્ન કર્યા છે અને હાલમાં જ સોશિયલ મીડિયામાં તેમના પ્રિ વેડીંગ અને લગ્નની તસ્વીરો સામે આવી છે.

ઇસીતા વિશે જાણીએ તો તે મુકેશ અંબાણી ની બહેન દીપ્તિ અને દત્તરાજ સાલગાંવકર ની દીકરી છે અને તે વી.એમ સલગાંવકર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડમાં કોર્પોરેટ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે, જેનું નેતૃત્વ તેમના પિતા કરે છે. ઈશિતા ‘Nexzoo મોબિલિટી’ના સ્થાપક અતુલ્ય મિત્તલ સાથે બીજી વખત લગ્ન કરી રહી છે. તેણીએ પહેલા લગ્ન 4 ડિસેમ્બર, 2016ના રોજ હીરાના વેપારી નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદી સાથે કર્યા હતા પણ બંને છૂટછેડા ગઈ ગયેલા.

હાલમાં ફરી એકવાર તેને અતુલ્ય મિત્તન સાથે લગ્ન કર્યા છે, ત્યારે તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, ખાસ કરીને એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઇશીતા મંડપ તરફ જઈ રહી છે અને તેની સાથે અનંત અંબાણી અને આનંદ પીરામલ અને ઇશા અંબાણી પણ સાથે છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખાસ વાત એ છે કે, આ લગ્ન લંડનના સ્ટોક પાર્કમાં આયોજન કરવામાં આવેલા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અંબાણી પરિવારની લંડનમાં આવેલ સ્ટ્રોક પાર્ક ને 592માં ખરીદેલ. આ આલીશાન પાર્ક માં ખૂબ જ વૈભવશાળી મહેલ છે અને આ લગ્નની તસ્વીરો જોઈને તમે પણ આશ્ચય પામી જશો.

આમ પણ અનેક દેશ વિદેશોમાં મુકેશ અંબાણી કરોડો ની સંપત્તિ ધરાવે છે, જેમાં આ ઘર પણ ખૂબ જ આલીશાન છે. હાલમાં જ અંબાણી પરિવારે પુત્રવધુ રાધિકા માટે કરોડો રૂપિયા ખર્ચી પાર્ટી નું આયોજન કરેલ અને હવે આ લગ્નની ઉજવણી કરવામાં આવી છે.

