Gujarat

સુરત ની બસ સાપુતારા મા ખીણ મા ખાબકી ! બસ મા 50 મહિલાઓ માથી….

હાલમાં જ સુરત શહેરમાં ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, આ બસ સાપુતારા મા ખીણ મા ખાબકી જતા બસ માં 50 મહિલાઓ સવાર હતી, જેમની સાથે એવી ઘટનાં ઘટી કે તમે જાણીને આશ્ચય પામી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાપુતારા નજીક મોટી દુર્ઘટના ઘટના બની, વાત જાણે એમ છે કે, સુરતની ખાનગી બસ સાપુતારા નજીક ખીણમાં ખાબકી હતી. આ બસમાં સુરતની ખાનગી બસમાં 50 મુસાફરો સવાર હતા અને આ દુઃખ ઘટનામાં બસ ખીણમાં ખાબકી જતા, વધુ મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે.

તેમજ જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક તંત્ર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગેની જાણ થતાં જ માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પુરણેશ મોદી દ્વારા વોઈસ મેસેજ મારફતે માહિતી આપી હતી

ડાંગ જિલ્લા કલેક્ટર એ આ ઘટના અંગે જણાવેલ કે, ખાનગી બસ ખીણમાં ખાબકી નથી પરંતુ સાઈડમાં ઉતરી ગઈ છે. અકસ્માતના પગલે 50 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતની ખાનગી બસમાં ગરબા ક્લાસિસની મહિલાઓ સવાર હતી અને તમામ ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે દાખલ કરવામાં આવેલ.

આ ઘટના સાપુતારાથી થોડે દુર ખીણમાં ખાબકી હતી. માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પુર્ણેશ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે ભાજપના તમામ કાર્યકરોને વોટ્સઅપ વોઇસ મેસેજ થકી મદદ કરવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!