મજા ની સજા થઈ ગઈ! એક સેકન્ડ મા જ મોત આંબી ગયું ! વિડીઓ જોઈ ધ્રુજી જશો
દરિયો દરેક લોકો ને ગમેં છે પરંતુ દરિયા સાથે નિકટતા એ જીવનું જોખમ બની શકે છે. કહેવાય છે ને કે જળ એજ જીવન છે પણ જળ એ મુત્યુ નું કારણ પણ બને છે. હાલમાં જ સોશિયલ મિયામાં એક એવી ઘટના બની છે, જેના વિશે જાણી ને તમેં પણ ચોંકી જશો. આ વીડિયો જોઈને તમને ચેતવણી મળશે કે, દરિયામાં નાહવું કે તેની પાસે જવું એ જીવનું જોખમ બની શકે છે. આ વીડિયો દરેક લોકો માટે લાલ બતી સમાન કિસ્સો છે.
સોશિયલ મીડિયામાં તમે અનેક પ્રકારના વીડિયો જોયા હશે કે લોકો કંઈ રીતે નદી અને દરિયામાં ડૂબી જાય છે. આ દ્રશ્ય પણ દરિયા કિનારાની મોજ માણતા લોકોનો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરિયાના મોજા જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે પળભર તે વ્યક્તિને અને આસપાસની વસ્તુઓ નો વિનાશ કરી શકે છે. સુનામી ની કલ્પના નાં કરી શકાય પણ જ્યારે વાતાવરણ ખરાબ હોય ત્યારે પણ દરિયામાં તુફાન ને લીધે મોજા વિકરાળ બને છે.
હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં લોકો વિકરાળ રૂપ ધારણ કરેલ દરિયાની ખૂબ સુરતી કિનારે ઉભા ઉભા જોઈ રહ્યા છે. આ જ દરમિયાન ઊંચે સુધી ઉછળતા વિકરાળ મોજામાં લોકોને પોતાની તરફ ખેંચી લઈ છે, જેમાં અન્ય વ્યક્તિઓ બહાર ફેંકાય જાય છે, જ્યારે એક મોજું જ્યારે પાછું જઇ રહ્યું હતું તેની સાથે બે છોકરીઓ પણ સાથે તણાઈ જાય છે , એક જ પળ ની મોજ મોતનાં દ્વારે લઈ ગઈ.આ ઘટના ક્યાં ની છે અને કોઈનો જીવ ગયો છે કે નહીં એ જાણવા નથી મળ્યું પણ આ કિસ્સો માટે લોકો માટે ચેતવણી રૂપ સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 12, 2022
