Entertainment

ગુજરાતી ક્રિકેટર કૃનાલ પાંડ્યા પિતા બન્યો શેર કરી ખાસ તસવીરો ! જાણો દિકરો આવ્યો કે દિક…

હાલમાં જ ક્રિકેટ જગતમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે, તમને જાણીને ખુશી થશે કે ગુજરાતના ઓલા મંડળ કૃણાલ પંડ્યા ના ઘરે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. હાલમાં જ તેમને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહક ગણોને આ ખુશખબર આપી છે.ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે આ ખુશીને વ્યક્ત કરતા જ ક્રુણાલે પોતાની પત્ની પંખુરી અને પુત્ર સાથેની તસવીર શરે કરી છે.

સૌથી ખાસ વાત એ છે કે, આ પોસ્ટની સાથે તેમણે પુત્રનું નામ પણ જણાવ્યું છે, તમને જાણીને ખુશી થશે કે તેમણે પુત્રનું નામ કવીર ક્રુણાલ પંડ્યા રાખ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે કૃણાલ પડયાં હાર્દીકનો ભાઈ છે અને તેનાં ઘરે પણ દીકરો છે, ત્યારે હવે કૃણાલ પિતા બની ગયો છે, ત્યારે પરિવારમાં વધુ ખુશી છવાઈ ગઈ છે.

ક્રુણાલ પંડ્યાની આ પોસ્ટ પર તેમના શુભ ચિંતકો અને ચાહકગણોએ શુભેચ્છા પાઠવી રહ્યા છે. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ હાર્ટ ઇમોજી મોકલી હતી. તમને જણાવીએ કે, ક્રુણાલ-પંખુરીના લગ્ન વર્ષ 2017માં થયા હતા. પંખુરી ઇન્સ્ટાગ્રામ પર બહુ જ લોકપ્રિય છે અને તે ડાન્સ-રીલ બનાવતી રહે છે.

અને હાલમાં પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે એક વાત આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને કૃણાલએ જીવનમાં અનેક ગણી મહેનત કરીને આજે આટલું વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, તેમજ ટીમ ઇન્ડિયામાં યોગદાન આપીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!