પારસ પણધી એ સ્ટેજ પર જ ખજુરભાઈ વિશે એવું કહી દીધુ કે….જુઓ વિડીઓ
આ જગતમાં દરેક જીવો સમયના ચક્ર સાથે જોડાયેલ છે. સમયનું ચક્ર અવિરતપણે ચાલ્યા રાખે છે અને સમયની સાથે માનવમાં પણ ફેરફાર આવે છે. કહેવાય છે ને કે, કોઈપણ વ્યક્તિનો સમય સરખો નથી હોતો. આ વાત સાબિત કરી બતાવી છે, આપણા લોકપ્રિય કલાકાર ખજૂરભાઈ ઍટલે કે નીતિન જાનીએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજે ખજૂરભાઈ અનેક લોકો આધાર બનીને સમાજમાં એક સેવક તરીકેની ફેજ બજાવી રહ્યા છે. હાલમાં જ વલસાડમાં સેવા મિત્ર મંડળ દ્વારા પારસ પાંધીનો મોટિવેશનલ કાર્યક્રમ યોજાયેલ.
આ કાર્યક્રમમાં પારસભાઈ એ ખજૂર ભાઈ વિશે એવી વાતો કરી કે, ત્યાં હાજર દરેક વ્યક્તિઓ આશ્ચય પામી ગયા હતા અને સૌથી ખાસ વાત એ કે, પારસભાઈએ ખજૂર ભાઈ સાથેની પોતાની એક અંગત વાત એવી જણાવી કે, જે આજ સુધી કોઈ મીડિયાને પણ ખબર ન હતી. ખરેખર પારસભાઈના એક એક શબ્દો તમે જ્યારે આ વીડિયોમાં સાંભળશો ત્યારે તમારું હદય ખજૂરભાઈ પ્રત્યે વધુ લાગણીનાં તાંતણે બાંધશે.
અમે આપને પારસભાઈના એક એક શબ્દ તો ન જણાવી શકીએ પરંતુ તેનો કહેવાનો ભાવાર્થ અમારા શબ્દોમ્સ વ્યક્ત કરીએ.
આ બ્લોગ સાથે પારસ ભાઈનો વીડિયો આપેલો છે, આ વીડિયો તમે જરૂરથી જોશો, જેથી તમે જાણી શકશો કે ખજૂરભાઈ વિશે પારસભાઈએ કેવી વાતો કરી છે. અમે આપને ટૂંકમાં જણાવીએ તો પારસ ભાઈએ સ્ટેજ પર આવીને જ ખજૂરભાઈ વિશે વાત કરી કે , સૌથી તોફાની છોકરો જેની રાવ દરેક વખત તેના બાપા પાસે આવે અને ઝગડો કરે તો પણ કોઈ લિમિટમાં નહિ અને જ્યારે કોઈને મારે ત્યારે તે કઈ વસ્તુઓથી મારે છે એ ન વિચારે એવો છોકરો જો ગુજરાતનો લોકપ્રિય કૉમેડિયન ખજૂરભાઈ બની શકે તો આપણે જીવનમાં બદલી શકે તો આપણે કેમ નહિ.
દરેક લોકો આજે ખજૂર ભાઈ ને ઓળખે છે પણ અમે તો ચડી પહેરતા. આ વાત કોઈ મીડિયા ને પણ ખબર નહિ હોય. આજે આ વ્યક્તિ એવો સંકલ્પ કર્યો છે, જે ભાગ્યે જ કોઈ કરી શકે. મકાન તો સૌ કોઈ બનાવે પણ સંકલ્પ સાથે આ કામ કરવું એ મોટી વાત છે. જ્યારે તમે સંકલ્પ સાથે કામ કરવા નિકળો છો ત્યારે ઉપરવાળાનો હાથ તમારા માથે જ હોય છે. આવા લોકો ની સાથે દરેક વ્યક્તિ હોય છે, શ્રીમંતો ઘણા હોય પણ આના પિતા ને ક્યાં કોઈ સંપત્તિ હતી છતાં આજે જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ સરહાનીય છે. આ સિવાત પારસભાઈ ઘણી વાતો ખજૂર ભાઈ વિશે કરી, જે તેના શબ્દોમાં તમે વીડિયોમાં સાંભળી શકો છો.