Gujarat

સુરત : ઘરેથી ટીફીન લઈને કામે જવા નીકળેલ પટેલ યુવાનને કાળ આંબી ગયો ! બની એવી ઘટના કે જોનારા ધૃજી ગયા

હાલ ના સમય ભા રાજ્ય મા અકસ્માત ના બનાવો સતત વધી રહ્યા છે મોટા શહેરો મા હીટ એન્ડ રન ની ઘટના ઓ અવારનવાર સામે આવતી હોય છે આ ઉપરાંત મોટા વાહન બેફામ બન્યા છે જેમા નિર્દોષ લોકો નો જીવ જતો હોય છે ત્યારે હાલ જ એક ઘટના સુરતમા સામે આવી છે જેમા એક યુવન નો બસ નીચે કચડાઈ જતા કરુણ મોત નિપજ્યું છે.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરત શહેર ના રિંગ રોડ માર્કેટ ખાતે રસ્તા પર આ ઘટના બની હતી જેમા રિંગ રોડ કિન્નરી સિનેમા સામે હીરામણિની લહેતો કીશન પટેલ નામનો યુવાન પોતાના ઘરે થી ટીફીન લઈ ને કામે જવા નીકળ્યો હતો ત્યારે રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે રસ્તો ક્રોસ કરવા જતા સમયે બ્લૂ સિટી બસે અડફેટે આવ્યા હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા ગટના સ્થળે જ કીશન નુ મોત થયુ.

થોડી વાર પહેલા જ કીશન ઘરે થી ટીફીન લઈ ને નીકળ્યો હયો અને પરીવાર ને મોતના સમાચાર મળતા પરિવાર મા ભારે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જયારે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવી હતી. જ્યારે કીશનની વાત કરવા મા આવે તો તેના લગ્ન 10 મહીના પહેલા જ થયા હતા જ્યારે ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતો હતો.

સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર કીશન જ્યારે રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી જ્યારે ઘટના બન્યા બાદ બસ ચાલક નાસી ગયો હતો જ્યારે ઘટના ને પગેલે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જયારે અન્ય એક દુખ ની વાત એ હતી કે કિશન ની પત્ની ને 8 માસ નો ગર્ભ છે અને એ પહેલા જ પતિ નુ મોત થતા પરીવાર મા કરુણ દૃશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!