Gujarat

સુરતની શરમજનક ઘટના, દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો અને પછી જે થયું….

સમાજ મા ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે જે ઘણા જ વિચિત્ર હોય છે ત્યારે હાલ જ ઓરિસ્સા માથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો જેમા એક વ્યક્તિ ના પેટ મા દુખાવો થતા તેનો એકસ રે કરાવવા મા આવ્યો હતો તે એક્સ રે જોઈ ડોક્ટર પણ ચોંકી ગતા હતા કારણ કે યુવક ના પેટના આંતરડા મા એક ગ્લાસ ફસાયેલો હતો જ્યારે આ સમગ્ર ઘટના ની કહીકત સામે આવી તો સોસીયલ મીડીઆ પર આ એક ચર્ચા ની વિષય બની ગયો હતો.

ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો ઓરિસ્સાના બરહામપુર શહેરમાં તબીબોએ ઓપરેશન કરીને એક યુવકના આંતરડામાંથી સ્ટીલનો ગ્લાસ કાઢ્યો હતો જ્યારે આ ઘટના મા હવે ગુજરાત સાથે નુ કનેક્શન ખૂલ્યુ હતુ. મીડીયા રીપોર્ટ અનુસાર આ ઘટના ગુજરાત ના સુરત શહેર મા બની હોવાનું સામે આવ્યું હતુ.

ગુજરાતના સુરતમાં કાપડ ની ફેક્ટરી કામ કરતો 45 વર્ષીય શખ્સ કૃષ્ણા રાઉતે 10 દિવસ પહેલા પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી.  દારુનાના નશા મા ચુર મિત્રો એ કૃષ્ણા રાઉત ના એનુસ માં સ્ટીલનો ગ્લાસ ઘૂસાડ્યો હતો જયારે કૃષ્ણા રાઉતે ને બીજે દિવસે પેટ મા સખત દુખાવો થતા તે સુરત છોડી ના પોતાના વનત ઓરિસ્સાના ગંજમમાં ગામમાં પરત આવી ગયો હતો અને પેટ સતત ફુલતા અને સખત દુખાવો થતા પરીવાર ને આ વાત ની જાણ કરતા તેને એમકેસીજી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા મા આવ્યી હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!