વિધર્મી યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું, તેની માતા અને ભાઈને પણ લઈ ગયો, હવે 25 લાખની ખંડણી માંગી તો પિતા એ ઝેર..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પ્રેમ પ્રકરણ અંગે અનેકે પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ વિધર્મી યુવકે યુવતીને પ્રેમમાં ફસાવી ધર્મપરિવર્તન કરાવ્યું, તેની માતા અને ભાઈને પણ લઈ ગયો, હવે 25 લાખની ખંડણી માંગી તો પિતા એ ઝેર પી લીધું. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ. ડીસાની એક કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી એજાજ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી.એજાજ યુવતીના ઘરે આવવા લાગ્યો હતો અને યુવતીની માતા અને ભાઈને પણ રીતે વશમાં કરી લીધા હતા
ત્યાર બાદ જ આ ઘટનામાં ચોંકવનારી બાબત બની. યુવકે પરિવારનું ધર્મપરિવર્તન કરાવતા પિતાએ આત્મહત્યા કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી સહિત બે શખ્સોની અટકાયત કરી અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, પીડિત વ્યક્તિએ પરિવારને પરત સોંપી દેવા વીંનતી કરી.
એજાજ શેખ યુવતી, તેની માતા અને ભાઈ ત્રણેયને ઇકો કારમાં લઈને ચાલ્યો ગયો હતો.એજાજ તેમને પરિવાર પાછો જોઈતો હોય તો 25 લાખ રૂપિયાની ખંડણી માંગી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતો હતો.વારંવાર ધર્મ પરિવર્તનની વાત સાંભળી કંટાળેલા હરેશભાઈએ ગઈ કાલે મોડી સાંજે પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી આત્મહત્યાની કોશિશ કરી હતી
. ઘટનાને પગલે યુવતીના પિતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જે મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ શેખ, મુસ્તુફા શેખ, આલમ શેખ ,સત્તર હાજી અને સોહીલ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી એજાજ શેખ અને સત્તાર હાજીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.