ગુજરાત લોકપ્રિય સ્વ. મણીરાજ બારોટની દીકરીના ઘરે પારણું બંધાયું ! રાજલ બારોટે સોશિયલ મીડિયામાં શેર કરી તસ્વીર…જુઓ તસવીરો
રાજલ બારોટનાં ઘરે ખુશીઓનો અવસર આવ્યો છે. એક વર્ષ પહેલા જ સ્વ મણીરાજ બારોટની દીકરીના લગ્નમા અનેક કલાકારો હાજરી આપીને આ લગ્નની શોભામાં વધારી હતી.મહત્વની વાત તો એ છે કે, ખરેખર ધન્ય છે મણીરાજ બારોટની દીકરીઓ ને જેને માતા પિતાની છત્રછાયા ન હોવા છતાંય રાજલ પોતાની બહેનોના લગ્નને ધામધૂમ પૂર્વક ઉજવ્યા અને આ લગ્નમાં કોઈપણ ઉણપ ન આવવા દિધી.
આજના સમયમાં રાજલ બારોટ સાબીત કરી બતાવ્યું કે, એક દીકરી ધારે તો ગમે તે અશક્ય કાર્યને પૂર્ણ કરી શકે છે. રાજલ બારોટ પોતાની સંગીતની કળા થકી નામના મેળવીને સફળતા પ્રાપ્ત કરી.
ખરેખર પોતાની બહેનોનાં જીવનને ખૂબ જ વૈભવશાળી બનાવ્યું અને તેમના દરેક સપનાઓને પૂર્ણ કર્યા હતા. ખરેખર ધન્ય છે, રાજલ બારોટ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ખુશ ખબર શેર કરી છે. તમેન જાણીને આશ્ચય થશે કે રાજલ બારોટની બહેનનાં ઘરે દીકરીનો જન્મ થયો છે. ગયા વર્ષે જ બંને બહેનોનાં ધામધૂમથી લગ્ન થયા હતા. રાજલ બારોટ તેમનાં બહેનોના લગ્ન કર્યા પણ તેમના પિતા ની ખોટ ન વર્તાવા દીધી.
હાલમાં જ રાજલ બારોટ સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને તેમના ચાહકોને જણાવ્યુ હતું કે, તેમની બહેન તેજલને ત્યાં દીકરીનો જન્મ થયો છે. રાજલ બારોટએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ સોશિયલ મીડિયમાં આનંદદાયક તસ્વીરો શેર કરી હતી.
આ તસવીરોમાં તમે જોઈ શકશો કે કંઈ રીતે રાજલ બારોટ પોતાની ભાણીનું સ્વાગત કર્યું છે. ખરેખર આ તસ્વીરો ખૂબ જ સુંદર છે અને હાલમાં સોશિયલ મીડિયામાં માત્ર રાજલ બારોટની જ ચર્ચા થઈ રહી છે.
રાજલ બારોટ એ પોતાની નાની ભાણી સાથે તસ્વીર અપલોડ કરી છે અને તેમના ચાહકો એ પણ અભિનંદન પાઠવેલ છે. ખરેખર આ ખુશીનો અવસર છે અને લોકોએ પણ આ ખુશીને પોતાની માનીને સૌ કોઈ રાજલ બારોટ અને તેમની બહેનનો અભિનંદન પાઠવ્યા છે. તમે આ તસ્વીરો જોશો એટલે સમજાય જશે કે, રાજલ બારોટને પોતાની બહેનો સાથે કેટલો લગાવ છે.