બાબા વેંગ બાદ હવે નાસ્ત્રેદમસની ડરાવનારી ભવિષ્યવાણી, આવી છે સામેં…લોકોમાં ભયનો માહોલ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ બાબા વેગાની ભવિષ્યવાણી સામે આવી હતી, ત્યારે ફરી એકવાર એકવાર એક ભવિષ્યવાણીએ એ લોકોમાં ખડભળાટ મચી ગયો છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વિશ્વના સૌથી મોટા ભવિશ્યવક્તા નસ્ત્રેદમસની ભવિષ્યવાણી હાલમાં ચર્ચાનો વિષય બની છે. બાબા વેગ બાદ તેના વિશે જાણીએ.
વર્ષ 2023ને લઇને પણ નાસ્ત્રેદમસે ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અમુક ખૂબ ખતરનાક છે તો અમુક માનવ માટે સાચી સાબિત થઇ શકે છે. આવો જાણીએ છીએ કે નિષ્ણાંતોએ તેના શું અર્થ કાઢ્યા છે. કારણ કે સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હિટલર, બીજુ વિશ્વયુદ્ધ, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આતંકી હુમલો અને કોરોના સાથે જોડાયેલી નાસ્ત્રેદમસની ઘણી ભવિષ્યવાણી હતી જે ઘણી હદ સુધી સાચી સાબિત થઇ હતી.
બાબા બેગ એ જે ભવિષ્યવાણી કરી છે, ત્યારે હાલમાં જ
નાસ્ત્રેદમસે વર્ષ 2023ને લઇને ઘણી ખતરનાક ભવિષ્યવાણી કરી છે. જેમાંથી એકમાં ત્રીજા વિશ્વયુદ્ધની વાત થઇ છે. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે, સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામોથી લોકો મર્યા. ઘણા લોકો નાસ્ત્રેદમસની આ વાતને વિશ્વયુદ્ધ સાથે જોડીને જોવે છે.
લોકોનુ માનવુ છે કે રશિયા અને યુક્રેનનુ યુદ્ધ એટલુ ભયંકર હોઇ શકે છે કે તે ત્રીજા વિશ્વયુદ્દનુ રૂપ લઇ લેશે અથવા પછી જે રીતે ચીન અને તાઈવાનની વચ્ચે સંઘર્ષ યથાવત છે, તેમાં અમેરિકાના પ્રવેશથી એક મોટા યુદ્ધની આશંકા છે. અનેક ભવિષ્યવાણીની જેમ આ પણ વાસ્તવિક થઇ તો વર્ષ 2023 માટે આ ખૂબ ભયાનક સાબિત થશે. ખરેખર હવે જોવાનું એ રહ્યું કે, બાબા વેગની ભવિષ્યવાણીની જેમ જ હવે નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી છે.
