શું સુરતના ડુમ્મસ બિચ પર ભુત દેખાયું ??? સોસીયલ મીડીઆ પર વિડીઓ વાયરલ થયો.. જુઓ વિડીઓ
સામાન્ય રીતે આપણે ભુત અને પ્રેતની કહાનીઓ ફીલ્મો અને સિરીયલ મા જોઈ જ હશે પણ આજે સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમા ગાડી લઈ ને જતા વખતે એક વિચિત્ર માનવી દેખાઈ રહ્યો છે અને વિડીઓ અંગે સોસીયલ મીડીઆ પર એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે આ વિડીઓ સુરત ના ડુમ્મસ બિચ નો છે.
આપણે જણાવી દઈએ એ સુરત નો ડુમ્મસ બીચ ફરવા માટે ઘણો આકર્ષક છે અને કોઈ પણ તહેવારોના સમય મા આ બીચ પર ભીડ જોવા મળે ત્યારે તમને જાણી ને નવાઈ લાગશે આ બિચ ને ભારત ના સૌથી હોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે અને આ બીચ પર રાત્રી ના સમયે જવા પર પ્રતિબંધ છે જ્યારે આ પ્રથમ વખત નથી જ્યારે આ બીચ પર આવો અનુભવ થયો હોય.
સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર અનેક વખત આ બિચ પર ભુતીયા શક્તિઓ નો અનુભવ લોકો ને થયો છે આ ઉપરાંત એવુ પણ કહેવા મા આવે છે કે ડુમ્મસ બિચ પર પહેલા ના સમય મા સ્મશાન હતુ તેના કારણે ત્યા ની રેતી કાળી છે પરંતુ આ વાતો મા કેટલું તથ્ય અને હકીકત છે તેની પુષ્ટિ કરી શકાઈ નથી.
શુ છે વિડીઓ મા ?? હાલ વાયરલ થઈ રહેલા વિડીઓ મા કોઈ લોકો ગાડી લઈ ને જતા જોવા મળી રહ્યા છે અને થોડા મીટર જ આગળ એ એક 8-10 ફુટ કદ નો વિચિત્ર માનવ જેવો વ્યક્તિ દેખાઈ રહ્યો છે અને બે ત્રણ વ્યક્તિ ઓ કાર મા ગુજરાતી મા વાતો કરી રહ્યા છે. આ વાયરલ વિડીઓ અંગે તમારુ શુ માનવું છે તે કોમેન્ટ બોક્સ મા જણાવો અને આ વાયરલ વિડીઓ ની પુષ્પ Gujaratiakhbar.com કરતુ નથી
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.