ગરબા કરતી કરતી મહીલા ઈ- સિગારેટ ફુકતી જોવા મળી ! જુઓ વાયરલ વિડીઓ
હાલ ના સમય મા આખા ગુજરાત મા નવરાત્રી ની રમઝટ ચાલી રહી છે ત્યાર વડોદારા ના પ્રખ્યાત યુનાઇટેડ વે ના ગરબા મા શરુવાત ના બે દીવસો મા ખૈલેયાઓ ને ગ્રાઉન્ડ મા પથ્થર વાગવા ના કારણે ઘણો વિવાદ સર્જાયો હતો જ્યારે હજી એ વિવાદ શાંત થયો ત્યા વુધ એચ વિવાદ સામે આવ્યો છે જેમા હાલ એક વિડીઓ વાયરલ થયો છે જેમા ચાલુ ગરબા એ ઇ – સિગારેટથી ધુમ્રપાન કરતી મહિલા જોવા મળી રહી છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો હાલ સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા એક યુવતિ ગરબા રમતી રમતી ઇ – સિગારેટથી ધુમ્રપાન કરતી જોવા મળી રહી છે જ્યારે આ વિડીઓ વડોદારા ના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબા આયોજન માથી છે તેવું ચર્ચાઈ રહ્યુ છે. જ્યારે આ વિડીઓ ની પુષ્પ ગુજરાતી અખબાર નથી કરતુ.
જો યુનાઇટેડ વે ની વાત કરવા મા આવે તો વડોદારા મા છેલ્લા ઘણા વર્ષો થી ગરબા નુ આયોજન કરવા મા આવે છે અને યુનાઇટેડ વે ના ગરબા વિદેશ મા પણ ફેમસ છે જ્યારે તાજેતર મા વિદેશ મંત્રી સહિત 60 દેશોના રાજદૂતો ગરબા નિહાળવા આવ્યા હતા. જ્યારે હાલ આ વિડીઓ વાયરલ થતા લોકો મા ભારે રોશ જોવા મળ્યો હતો.
સંસ્કારી નગરીના ચાલુ ગરબામાં ધૂમાડા ઉડાવતી યુવતિનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (VIDEO)#Vadodara #Navratri #Garba #Viral #Video #Social #Media pic.twitter.com/stcQhsPAwa
— Watch Gujarat (@WatchGujarat) October 3, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.