રાજકારણ મા ખળભળાટ ! નેતાનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઇરલ થયો…જુઓ વિડીઓ
સુરત શહેરમાં દિવસને દિવસે અનેક એવા કાંડ અને ગુન્હાઓ સામે આવે છે કે, તેની કલ્પના ન કરી શકાય. આપણે જાણીએ છે કે, આજમાં સમયમાં સોશીયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ સુરત જિલ્લાનાં એક પ્રતિષ્ઠિત પાર્ટીનાં નેતાનો બીભત્સ વીડિયો વાઈરલ થતા રાજકારના માહોલ ચર્ચાનો વિષય બન્યો છે અને મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય નેતાએ ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા હોય એવો વીડિયો વાયરલ થયો ચહોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા પણ નગ્ન હાલતમાં બિનધાસ્તપણે નેતાના બાહુપાશ છે બને રંગરેલીયા માનવતા જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.