હે ભગવાન ! ગરબે રમતા રમતા વધુ એક યુવાનનુ મોત થયુ જયારે પિતા ને સમાચાર મળતા તેનું પણ મોતા….જાણો ક્યા ની ઘટના
હાલ ના સયમ મા દેશભર મા નવરાત્રિ નો રંગ જામ્યો છે તો બિજી બાજુ એવી ઘટનાઓ સામે આવે છે જે આપણ ને વિચારવા મજબુર કરી દે છે. કારણ કે છેલ્લા અઠવાડિયા મા ગુજરાત મા બે એવા બનાવો સામે આવ્યા છે જેમા ગરબે રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હોય અને મોત થયુ હોય ત્યારે વધુ એક બનાવ મહારાષ્ટ્ર મા સામે આવ્યો છે.
જો આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો આ ઘટના મહારાષ્ટ્ર ના પાલઘર વિરાર મા બની હતી જેમા એક 35 વર્ષ ના યુવાન કે જેનુ નામ મનીષભાઈ નરપજીબાઈ સોનગરા ગરબા રમતા રમતા પડી જતા મોત થયું હતુ. મનીષભાઈ નીચે પડી જતા તાત્કાલિક તેમને હોસ્પિટલ એ લઈ જવામા આવ્યા હતા પરંતુ હોસ્પિટલ મા હાજર તબીબે તને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના મા મનીષભાઇ નામના યુવાન તે જ્યારે હોસ્પિટલ એ લઈ જવામા આવ્યો હતો ત્યારે તેમના પિતા પણ સાથે હતા જ્યારે તબીબે જણાવ્યુ હતુ કે તેમના દીકરા નુ મોત થયું છે ત્યારે તેના પિતા નરપજી સોનેગરા ( ઉ. 66 ) આ આઘાત સહન નહોતા કરી શક્યા અને હાર્ટ એટેક આવતા નીચે પડી ગયા હતા અને તેમનું પણ મોત થયું હતુ. આમ પરિવાર ના એક સાથે બે વ્યક્તિ ના મોત થતા પરીવાર દુખ મા ગરકાવ થયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.